તમારી ભૂલોને ઇગ્નોર કરવાની ભૂલ,
તમારી ભૂલોને
ઇગ્નોર કરવાની ભૂલ,
મારા માટે સજા બની ગઈ છે !!
tamari bhulone
ignore karavani bhul,
mara mate saja bani gai chhe !!
Narajagi Shayari Gujarati
4 years ago
સમય આ દુનિયાનો સૌથી મોટો
સમય આ દુનિયાનો
સૌથી મોટો શિક્ષક છે,
જે બધાને શીખવી દે છે !!
samay aa duniyano
sauthi moto shikshak chhe,
je badhane shikhavi de chhe !!
Gujarati Suvichar
4 years ago
શિયાળાની આ ઠંડી રાતો, તારી
શિયાળાની આ ઠંડી રાતો,
તારી બાહોમાં વીતે તો
કેવી મજા આવે !!
shiyalani aa thandi rato,
tari bahoma vite to
kevi maja aave !!
Romantic Shayari Gujarati
4 years ago
ગાંધી ગાંધી બધા કરે ગાંધી
ગાંધી ગાંધી બધા કરે
ગાંધી બને ના કોઈ,
એક ગાલે લાફો પડે ને
તરત ગોડસે બની જાય !!
😂😂😂😂😂😂
gandhi gandhi badhaa kare
gandhi bane na koi,
ek gale lafo pade ne
tarat godase bani jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પ્રેમની વાતો માત્ર ફિલ્મોમાં જ
પ્રેમની વાતો માત્ર
ફિલ્મોમાં જ સારી લાગે,
વાસ્તવિકતા તો કંઇક
અલગ જ હોય છે સાહેબ !!
prem ni vato matr
filmoma j sari lage,
vastavik ta to kaik
alag j hoy chhe saheb !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પ્રેમ તમને પાગલ ના કરે,
પ્રેમ તમને
પાગલ ના કરે,
તો સમજી લેવું કે
પ્રેમ જ નથી !!
prem tamne
pagal na kare,
to samaji levu ke
prem j nathi !!
Love Shayari Gujarati
4 years ago
પહેલા ડર લાગતો હતો એને
પહેલા ડર લાગતો
હતો એને ખોવાનો,
પણ હવે કંઈ ફરક નથી
પડતો એના ના હોવાનો !!
pahel dar lagato
hato ene khovano,
pan have kai farak nathi
padato ena na hovano !!
Breakup Shayari Gujarati
4 years ago
દુનિયાદારી છોડીને સમય સાથે ભાગતા
દુનિયાદારી છોડીને
સમય સાથે ભાગતા રહો,
લોકોનો સમય આવે છે પણ
તમારો જમાનો આવશે !!
duniyadari chhodine
samay sathe bhagata raho,
lokono samay aave chhe pan
tamaro jamano aavashe !!
Gujarati Suvichar
4 years ago
કંઇક પામવા માટે એ ના
કંઇક પામવા
માટે એ ના ગુમાવી દેતા,
જે પહેલાથી ફક્ત તમારું હોય !!
kaik pamava
mate e na gumavi deta,
je pahelathi fakt tamaru hoy !!
Gujarati Suvichar
4 years ago
બહુ સમજદાર હતો એ વ્યક્તિ,
બહુ સમજદાર
હતો એ વ્યક્તિ,
બસ મને ક્યારેય
સમજી ના શક્યો !!
bahu samajadar
hato e vyakti,
bas mane kyarey
samaji na shakyo !!
Narajagi Shayari Gujarati
4 years ago
