Shala Rojmel
મને ખાલી બે લોકોથી જ

મને ખાલી
બે લોકોથી જ પ્રેમ છે,
એક ખુદથી અને બીજો
મારી મમ્મીના જમાઈથી !!

mane khali
be lokothi j prem chhe,
ek khud thi ane bijo
mari mummy na jamaithi !!

ઘણું બદલાઈ ગયું છે અમારી

ઘણું બદલાઈ ગયું છે
અમારી વચ્ચે,
હક જતાવવાથી લઈને
પ્રેમ સુધી !!

ghanu badalai gayu chhe
amari vachche,
hak jatavavathi laine
prem sudhi !!

બધી વાત મનમાં લઇ ફરશો

બધી વાત મનમાં લઇ
ફરશો તો રડવું જ આવશે,
જે જેવા છે એમની સાથે એવા
બનીને રહેશો તો મજા આવશે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷

badhi vat man ma lai
farasho to radavu j aavashe,
je jeva chhe emani sathe eva
banine rahesho to maja aavashe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷

મેં મારી લાગણી લખી, અને

મેં મારી
લાગણી લખી,
અને તમે તેને
મજાક સમજ્યા !!

me mari
lagani lakhi,
ane tame tene
majak samajya !!

Sad Shayari Gujarati

3 years ago

એટલી સસ્તી નથી આ જિંદગી

એટલી સસ્તી નથી આ જિંદગી
કે કોઈની પાછળ ગુજારી દઉં,
તો પણ તને જોઈને થાય છે કે
ચાલને ફરીથી વિચારી લઉં !!
😘😘😘😘😘😘😘😘

etali sasti nathi jindagi
ke koini pachhal gujari dau,
to pan tane joine thay chhe ke
chal ne farithi vichari lau !!
😘😘😘😘😘😘😘😘

આજ કાલ પ્રેમ એટલો Sensitive

આજ કાલ પ્રેમ એટલો
Sensitive થઈ ગયો છે કે,
નાનામાં નાની વાતમાં પણ
તૂટવાની શક્યતા છે !!

aaj kal prem etalo
sensitive thai gayo chhe ke,
nan ma nani vat ma pan
tutavani shakyata chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ચાહત આપણી એ હદ સુધી

ચાહત આપણી
એ હદ સુધી જવી જોઈએ,
ઠોકર વાગે અમને અને પીડા
તમને થવી જોઈએ !!

chahat aapani
e had sudhi javi joie,
thokar vage amane ane pida
tamane thavi joie !!

એ કહાની હતી એટલે ચાલતી

એ કહાની હતી
એટલે ચાલતી રહી,
હું કિસ્સો હતો એટલે
પૂરો થઇ ગયો !!

e kahani hati
etale chalati rahi,
hu kisso hato etale
puro thai gayo !!

ચા એવી બીજી ચીજ છે,

ચા એવી બીજી ચીજ છે,
જેનાથી આંખો ખુલે છે,
દગો હજી પણ,
પહેલા નંબર પર જ છે !!
😔😔😔😔😔😔😔

cha evi biji chij chhe,
jenathi aankho khule chhe,
dago haji pan,
pahela number par j chhe !!
😔😔😔😔😔😔😔

Sad Shayari Gujarati

3 years ago

જીવતાં હોઇ ત્યારે ચુપ કરે,

જીવતાં હોઇ ત્યારે ચુપ કરે,
અને મર્યા પછી ધુપ કરે,
આનું નામ માણસ !!
😔😔😔😔😔😔😔

jivat hoi tyare chup kare,
ane marya pachhi dhup kare,
aanu nam manas !!
😔😔😔😔😔😔😔

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.