Shala Rojmel
કોઈપણ ભોગે એ વ્યક્તિને સાચવી

કોઈપણ ભોગે
એ વ્યક્તિને સાચવી લેજો,
જે તમને સાથ, સમય અને
સમર્પણ આપે !!

koipan bhoge
e vyaktine sachavi lejo,
je tamane sath, samay ane
samarpan aape !!

Life Quotes Gujarati

3 years ago

શોધી રહ્યો છું ખુદમાં ખુદને,

શોધી રહ્યો છું
ખુદમાં ખુદને,
પણ કાયમ તું જ મળે છે
મુઝમાં મુઝને !!

sodhi rahyo chhu
khud ma khud ne,
pan kayam tu j male chhe
muz ma muz ne !!

અવસરને ઓળખતા શીખો સાહેબ, નહીંતર

અવસરને
ઓળખતા શીખો સાહેબ,
નહીંતર એ અફસોસ
બની જશે !!

avasar ne
olakhata shikho saheb,
nahintar e afasos
bani jashe !!

Gujarati Suvichar

3 years ago

બે દિવા ઓછા કરશો તો

બે દિવા ઓછા
કરશો તો ચાલશે સાહેબ,
પણ કોઈના જીવનમાં અંધારું
ના થાય એનું ધ્યાન રાખજો !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

be diva ochha
karasho to chalashe saheb,
pan koina jivan ma andharu
na thay enu dhyan rakhajo !!
🌹💐🌹shubh savar🌹💐🌹

આજે પણ મોડી રાત સુધી

આજે પણ મોડી રાત સુધી
હું માત્ર એ આશામાં જાગું છું,
કદાચ તારો મેસેજ આવી જાય ને
આપણી લાંબી વાત થઇ જાય !!

aje pan modi rat sudhi
hu matr e aashama jagu chhu,
kadach taro message aavi jay ne
aapani lambi vat thai jay !!

હાથ પકડનાર જો કોઈ મળી

હાથ પકડનાર
જો કોઈ મળી જાય,
તો લાકડીની જરૂર
નથી પડતી !!

hath pakadanar
jo koi mali jay,
to lakadini jarur
nathi padati !!

Life Quotes Gujarati

3 years ago

બહુ સુંદર વ્યક્તિ, ક્યારેક બહુ

બહુ સુંદર વ્યક્તિ,
ક્યારેક બહુ સારી રીતે
તૂટી હોય છે !!

bahu sundar vyakti,
kyarek bahu sari rite
tuti hoy chhe !!

Sad Shayari Gujarati

3 years ago

ઠોકરો તો બધી સફરમાં વાગશે

ઠોકરો તો બધી
સફરમાં વાગશે સાહેબ,
નક્કી તમે કરો કે હવે
પડવું નથી !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻

thokaro to badhi
safar ma vagashe saheb,
nakki tame karo ke have
padavu nathi !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻

શબ્દોને સમજવા માટે ભણતરની નહિ,

શબ્દોને સમજવા
માટે ભણતરની નહિ,
અનુભવની જરૂર પડે છે !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹

sabdone samajava
mate bhanatar ni nahi,
anubhav ni jarur pade chhe !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹

રવિવારે એ લોકો પણ આરામ

રવિવારે એ લોકો
પણ આરામ કરે છે,
જે આખું અઠવાડિયું
કંઈ નથી કરતા !!
😂😂😂😂😂😂

ravivare e loko
pan aaram kare chhe,
je aakhu athavadiyu
kai nathi karata !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.