Shala Rojmel
સમય સમયની વાત છે સાહેબ,

સમય સમયની
વાત છે સાહેબ,
કાલે જે રંગ હતા એ
આજે દાગ થઇ ગયા !!

samay samay ni
vat chhe saheb,
kale je rang hata e
aaje dag thai gaya !!

Sad Shayari Gujarati

3 years ago

એક વાત હંમેશા યાદ રાખજો

એક વાત હંમેશા
યાદ રાખજો સાહેબ,
કે મોટા કામની શરૂઆત
એક નાના વિચારથી
જ થાય છે !!

ek vat hammesha
yad rakhajo saheb,
ke mota kam ni sharuat
ek nana vichar thi
j thay chhe !!

Gujarati Suvichar

3 years ago

એકવાર તૂટ્યા પછી જોડાયેલા સંબંધમાં,

એકવાર તૂટ્યા
પછી જોડાયેલા સંબંધમાં,
વિશ્વાસની કચાશ હંમેશા
રહેતી હોય છે !!

ekavar tutyah
pachi jodayela sambandha ma,
vishvas ni kachash hammesha
raheti hoy chhe !!

આદત નથી તારા વગર રહેવાની,

આદત નથી
તારા વગર રહેવાની,
પણ શું કરું હિંમત નથી
તારી સાથે સેટિંગ
કરવાની !!
😂😂😂😂😂😂

aadat nathi
tara vagar rahevani,
pan shu karu himmat nathi
tari sathe setting
karavani !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

બસ તારો સાથ મેળવવા કેટલું

બસ તારો સાથ
મેળવવા કેટલું સહન કરું છું,
તું ક્યારેય નહીં સમજી શકે કે
હું કેવી રીતે જીવું છું !!

bas taro sath
melavava ketalu sahan karu chhu,
tu kyarey nahi samaji shake ke
hu kevi rite jivu chhu !!

છોડી દીધું એ સપના જોવાનું,

છોડી દીધું
એ સપના જોવાનું,
જે પર ક્યારેક આપણા
બંનેનો હક હતો !!

chhodi didhu
e sapana jovanu,
je par kyarek aapana
banneno hak hato !!

ઘણીવાર સાચો સંબંધ પણ, લોકોની

ઘણીવાર
સાચો સંબંધ પણ,
લોકોની જીદ આગળ
કાચો પડી જાય છે !!

ghanivar
sacho sambandh pan,
lokoni jid aagal
kacho padi jay chhe !!

બસ પોતાની જાત ઉપર વિશ્વાસ

બસ પોતાની
જાત ઉપર વિશ્વાસ રાખો,
એક દિવસ એવો પણ આવશે
જયારે ઘડિયાળ બીજાની પણ
સમય આપણો હશે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

bas potani
jat upar vishvas rakho,
ek divas evo pan aavashe
jayare ghadiyal bijani pan
samay aapano hashe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

જરૂરથી વિચારજો... સંબંધ ભલે કોઈ

જરૂરથી વિચારજો...
સંબંધ ભલે કોઈ પણ હોય,
જો માપશો તો માણી નહીં શકો !!

jarur thi vicharajo...
sambandh bhale koi pan hoy,
jo mapasho to mani nahi shako !!

ગમતું જો કંઈ મળે તો

ગમતું જો કંઈ મળે
તો રાત આખી જાગું,
આપે જો કંઈ ખુદા તો
સાથ તારો માગું !!

gamatu jo kai male
to rat aakhi jagu,
aape jo kai khud to
sath taro magu !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.