Shala Rojmel
દિલ કહે છે આખી દુનિયા

દિલ કહે છે આખી
દુનિયા ની ફિકર ભુલાવીને,
તને મારા દિલ ની વાત કહું
સામે બેસાડીને !!

dil kahe chhe aakhi
duniya ni fikar bhulavine,
tane mara dil ni vat kahu
same besadine !!

એ પણ પ્રેમ છે જયારે

એ પણ પ્રેમ છે
જયારે તમારો દોસ્ત કહે,
અરે યાર તારા વગર મજા
નથી આવતી !!

e pan prem chhe
jayare tamaro dost kahe,
are yar tara vagar maja
nathi aavati !!

તારાથી દુર જાઉં તો કવરેજ

તારાથી દુર જાઉં તો
કવરેજ કપાય એવું લાગે છે,
સાચું કહું છું તું મારું #જીઓનું
સિમ હોય એવું લાગે છે !!
😘😘😘😘😘😘

tarathi dur jau to
kavarej kapay evu lage chhe,
sachu kahu chhu tu maru #jio nu
sim hoy evu lage chhe !!
😘😘😘😘😘😘

હું કયા મોઢેથી મારા છોકરાઓને

હું કયા મોઢેથી
મારા છોકરાઓને કહીશ,
કે બેટા મોબાઈલ સાઈડમાં
મુકીને  થોડું વાંચી લે !!
😂😂😂😂😂😂

hu kaya modhethi
mara chhokaraone kahish,
ke beta mobile said ma
mukine  thodu vanchi le !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

એના ચહેરાની માસૂમિયતમાં એટલી અસર

એના ચહેરાની
માસૂમિયતમાં એટલી અસર છે,
કે એક જ મુલાકાતમાં એણે મારી
જિંદગી ખરીદી લીધી !!

ena chaherani
masumiyat ma etali asar chhe,
ke ek j mulakat ma ene mari
jindagi kharidi lidhi !!

વ્યક્તિ શું છે એ મહત્વનું

વ્યક્તિ શું છે
એ મહત્વનું નથી,
પણ એ વ્યક્તિમાં શું છે
એ બહુ મહત્વનું છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

vyakti shu chhe
e mahatv nu nathi,
pan e vyaktima shu chhe
e bahu mahatv nu chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

મળવાનું તો અશક્ય રહ્યું એટલે

મળવાનું તો અશક્ય રહ્યું
એટલે શબ્દોમાં કહું છું,
તું ત્યાં શ્વાસ લે છે અને
હું અહીં જીવી લઉં છું !!

malavanu to ashaky rahyu
etale shabdoma kahu chhu,
tu tya shvas le chhe ane
hu ahi jivi lau chhu !!

રૂપ ભલે ગમે તેટલું સુંદર

રૂપ ભલે
ગમે તેટલું સુંદર હોય,
તેનો પડછાયો હંમેશા
કાળો જ હોય છે !!

rup bhale
game tetalu sundar hoy,
teno padachayo hammesha
kalo j hoy chhe !!

Gujarati Suvichar

4 years ago

અરે ઓ મારા પ્રેમ ! શું

અરે ઓ મારા પ્રેમ !
શું તને નથી ખબર,
બસ તને જ શોધે છે
દરેક ક્ષણ આ નજર !!
😘😘😘😘😘

are o mara prem !
shu tane nathi khabar,
bas tane j shodhe chhe
darek kshan aa najar !!
😘😘😘😘😘

મૌન છું તો માત્ર તારી

મૌન છું તો
માત્ર તારી ખુશી માટે,
એવું ના વિચારીશ કે મારું
દિલ દુખતું જ નથી !!

maun chhu to
matr tari khushi mate,
evu na vicharish ke maru
dil dukhatu j nathi !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.