પ્રેમ એટલે તું ઓનલાઈન આવીને,
પ્રેમ એટલે તું
ઓનલાઈન આવીને,
પહેલો મેસેજ મને જ કરે !!
prem etale tu
online aavine,
pahelo message mane j kare !!
Romantic Shayari Gujarati
4 years ago
તું મારા ઉપર ગુસ્સે થા
તું મારા ઉપર
ગુસ્સે થા એ વાત જુદી છે,
પણ મને છોડવાનો તને
જરાય હક નથી !!
tu mara upar
gusse tha e vat judi chhe,
pan mane chhodavano tane
jaray hak nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
ઘડીભર છાંયડો આપીને વર્ષો તાપમાં
ઘડીભર છાંયડો
આપીને વર્ષો તાપમાં રાખ્યો,
વિધાતાએ મને આવી જ રીતે
માપમાં રાખ્યો !!
ghadibhar chanyado
aapine varsho tap ma rakhyo,
vidhatae mane aavi j rite
map ma rakhyo !!
Gujarati Suvichar
4 years ago
જુગાર ભલે કોઈ પણ પ્રકારનો
જુગાર ભલે કોઈ
પણ પ્રકારનો રમજો સાહેબ,
પણ જીવનમાં કોઈની લાગણીઓ
દાવ પર ના મુકતા !!
jugar bhale koi
pan prakar no ramajo saheb,
pan jivan ma koini laganio
dav par na mukata !!
Life Quotes Gujarati
4 years ago
રાધાને એટલું કેજો ઓધવજી, અમી
રાધાને
એટલું કેજો ઓધવજી,
અમી ભરી આંખ મારી
રયગઈ ગોકુળમાં !!
💖💖💖💖💖💖💖💖
radhane
etalu kejo odhavaji,
ami bhari ankh mari
rayagai gokul ma !!
💖💖💖💖💖💖💖💖
Love Shayari Gujarati
4 years ago
બન્ને મુશળધાર ભીંજવે છે, એક
બન્ને મુશળધાર ભીંજવે છે,
એક આ વરસાદ અને બીજી
તારી યાદ !!
banne mushaladhar bhinjave chhe,
ek aa varasad ane biji
tari yad !!
Miss You Shayari Gujarati
4 years ago
પથ્થર બનીને "ઠેસ" પહોંચાડવા કરતાં,
પથ્થર બનીને
"ઠેસ" પહોંચાડવા કરતાં,
આવો એક બીજાને પગથીયું બનીને
"ઠેઠ" સુધી પહોંચાડીએ !!
paththar banine
"thes" pahonchadava karata,
aavo ek bijane pagathiyu banine
"theth" sudhi pahonchadie !!
Gujarati Suvichar
4 years ago
સાહેબ લાગણીઓ ઉછીની નથી મળતી,
સાહેબ લાગણીઓ
ઉછીની નથી મળતી,
કદાચ એટલે જ એ
બધાને જડતી નથી !!
🌻🌻🌻🌻🌻🌻🌻
saheb laganio
uchhini nathi malati,
kadach etale j e
badhane jadati nathi !!
🌻🌻🌻🌻🌻🌻🌻
Sambandh Status Gujarati
4 years ago
કિસ્મતનો ખેલ છે સાહેબ, દિમાગ
કિસ્મતનો ખેલ છે સાહેબ,
દિમાગ થી બધું થતું હોત તો,
બીરબલ પોતે બાદશાહ હોત !!
kismat no khel chhe saheb,
dimag thi badhu thatu hot to,
birabal pote badashah hot !!
Life Quotes Gujarati
4 years ago
એક જ વાત હોય છે
એક જ વાત
હોય છે પ્રેમ માં,
દિલ પોતાનું અને
રાજ બીજાનું !!
ek j vat
hoy chhe prem ma,
dil potanu ane
raj bijanu !!
Love Shayari Gujarati
4 years ago
