જેમ એકડા પાછળ બગડો હોય,
જેમ એકડા
પાછળ બગડો હોય,
એમ પ્રેમ હોય ત્યાં થોડો
ઝગડો તો હોય જ !!
jem ekada
pachhal bagado hoy,
em prem hoy tya thodo
zagado to hoy j !!
Love Shayari Gujarati
3 years ago
દુનિયામાં શીખવા જેવી એક કળા,
દુનિયામાં
શીખવા જેવી એક કળા,
યોગ્ય સમયે
ના પડવાની કળા !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
duniyama
shikhava jevi ek kala,
yogy samaye
na padavani kala !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
આશા ભલે ગમે તેટલી નાની
આશા ભલે
ગમે તેટલી નાની હોય,
પણ નિરાશા કરતા તો
સારી જ હોય છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
aasha bhale
game tetali nani hoy,
pan nirasha karata to
sari j hoy chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
હવે પાછા આવવાની તકલીફ ના
હવે પાછા
આવવાની તકલીફ ના લેશો,
દિલ ભરાઈ ગયું છે
તમારી રાહ જોઈ જોઇને !!
have pachha
aavavani takalif na lesho,
dil bharai gayu chhe
tamari rah joi joine !!
Breakup Shayari Gujarati
3 years ago
દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી
દુનિયામાં એવો કોઈ
વ્યક્તિ નથી જેને સમસ્યા ના હોય,
દુનિયામાં એવી કોઈ સમસ્યા નથી
જેનું સમાધાન ના હોય !!
duniyama evo koi
vyakti nathi jene samasy na hoy,
duniyama evi koi samasya nathi
jenu samadhan na hoy !!
Gujarati Suvichar
3 years ago
હું જયારે પણ એકલતાનો અનુભવ
હું જયારે પણ
એકલતાનો અનુભવ કરું છું,
ત્યારે હું બસ તને જ યાદ કરું છું !!
hu jayare pan
ekalatano anubhav karu chhu,
tyare hu bas tane j yad karu chhu !!
Miss You Shayari Gujarati
3 years ago
જિંદગીમાં પ્યાર મળે કે ના
જિંદગીમાં
પ્યાર મળે કે ના મળે,
પણ થોડા યાર તો મળવા
જ જોઈએ !!
jindagima
pyar male ke na male,
pan thoda yar to malava
j joie !!
Dosti Shayari Gujarati
3 years ago
ખુશ રહેવા લાગ્યો છું, જ્યારથી
ખુશ રહેવા લાગ્યો છું,
જ્યારથી મેં બીજા લોકો પાસેથી
અપેક્ષા રાખવાનું છોડી દીધું !!
khush raheva lagyo chhu,
jyar thi me bija loko pasethi
aapeksha rakhavanu chhodi didhu !!
Life Quotes Gujarati
3 years ago
ખોવાયેલી વસ્તુઓને યાદ ના કરો,
ખોવાયેલી
વસ્તુઓને યાદ ના કરો,
જે કંઈ મળ્યું છે બસ એને
બરબાદ કરો !!
😂😂😂😂😂😂
khovayeli
vastuone yad na karo,
je kai malyu chhe bas ene
barabad karo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી બેસ્ટી કદાચ ખાવાનું ભૂલી
મારી બેસ્ટી
કદાચ ખાવાનું ભૂલી જાય,
પણ મારું મગજ ખાવાનું
ક્યારેય ના ભૂલે !!
😂😂😂😂😂😂
mari bestie
kadach khavanu bhuli jay,
pan maru magaj khavanu
kyarey na bhule !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
