Shala Rojmel
મારા ઘરના મને બસ એટલા

મારા ઘરના
મને બસ એટલા માટે
મોડે સુધી સુવા દે છે,
કે ઘરમાં શાંતિનો
માહોલ બન્યો રહે !!
😝😝😝😝😝😝

mara ghar na
mane bas etala mate
mode sudhi suva de chhe,
ke ghar ma shantino
mahol banyo rahe !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

4 years ago

પોતાના માટે પરફેકટ બનો સાહેબ,

પોતાના માટે
પરફેકટ બનો સાહેબ,
બાકી લોકો તો ભગવાનની
પણ ભૂલ કાઢશે !!

potana mate
perfect bano saheb,
baki loko to bhagavan ni
pan bhul kadhashe !!

Life Quotes Gujarati

4 years ago

ફરી એકવાર તું મને મળીને

ફરી એકવાર
તું મને મળીને તો જો,
ત્યાં જ ઉભો છું પાછું
વળીને તો જો !!

fari ekavar
tu mane maline to jo,
tyf j ubho chhu pachhu
valine to jo !!

બદલો તો છોકરાઓ લે છે,

બદલો તો
છોકરાઓ લે છે,
અમે છોકરીઓ તો સીધા
દિલમાંથી કાઢી નાખીએ છીએ !!
😂😂😂😂😂😂

badalo to
chhokarao le chhe,
ame chhokario to sidha
dil manthi kadhi nakhie chhie !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

આજે ફરી એની યાદ આવી,

આજે ફરી
એની યાદ આવી,
લાગે છે ફરી એક મોડી
રાત આવી !!

aaje fari
eni yad aavi,
lage chhe fari ek modi
rat aavi !!

બુલેટ ઉપર બેસીને પડાવેલા 90%

બુલેટ ઉપર બેસીને
પડાવેલા 90% ફોટોમાં,
બુલેટ ગામનું માંગેલું હોય છે !!
😂😂😂😂😂😂

bullet upar besine
padavela 90% photoma,
bullet gam nu mangelu hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મીઠું સ્મિત તીખો ગુસ્સો અને

મીઠું સ્મિત તીખો
ગુસ્સો અને ખારા આંસુ,
આ ત્રણેયથી બનતી વાનગી
એટલે જિંદગી !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

mithu smit tikho
gusso ane khara aansu,
traney thi banati vanagi
etale jindagi !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

એમણે જ મને એમના જીવનમાંથી

એમણે જ મને
એમના જીવનમાંથી
સૌથી પહેલા નીકાળ્યો,
જે વાત વાતમાં મને
પોતાનો કહેતા હતા !!

emane j mane
emana jivan manthi
sauthi pahela nikalyo,
je vat vat ma mane
potano kaheta hata !!

Sad Shayari Gujarati

4 years ago

રાત્રે જમ્યા પછી પણ જો

રાત્રે જમ્યા
પછી પણ જો તમે,
"ચા" પી શકો તો તમારું
ભવિષ્ય ઉજ્જવળ છે !!
😂😂😂😂😂😂

ratre jamya
pachhi pan jo tame,
"cha" pi shako to tamaru
bhavishy ujjaval chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જ્યાં નીતિ અને બળ બંને

જ્યાં નીતિ અને બળ
બંને કામમાં લેવાય છે,
ત્યાં બધી બાજુથી સફળતા
પ્રાપ્ત થાય છે !!

jya niti ane bal
banne kam m levay chhe,
tya badhi bajuthi safalata
prapt thay chhe !!

Gujarati Suvichar

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.