Shala Rojmel
પ્રેમનો જ તો આ રીવાજ

પ્રેમનો જ તો
આ રીવાજ હોય છે,
એક બીમાર તો બીજો
એનો ઈલાજ હોય છે !!

prem no j to
rivaj hoy chhe,
ek bimar to bijo
eno ilaj hoy chhe !!

Love Shayari Gujarati

4 years ago

ફરિયાદ નહીં કરનાર માણસને પણ,

ફરિયાદ નહીં
કરનાર માણસને પણ,
અંદરથી દુઃખ થતું હોય
છે હો સાહેબ !!

phariyad nahi
karanar manas ne pan,
andar thi dukh thatu hoy
chhe ho saheb !!

Sad Shayari Gujarati

4 years ago

જે દિવસે તારી જોડે વાત

જે દિવસે તારી
જોડે વાત નથી થતી,
એ દિવસે મારો મોબાઈલ
ડબ્બા જેવો લાગે છે !!

je divase tari
jode vat nathi thati,
e divase maro mobail
dabba jevo lage chhe !!

તારી નારાજગી વાજબી છે દોસ્ત,

તારી નારાજગી
વાજબી છે દોસ્ત,
આજકાલ હું પણ
મારાથી ખુશ નથી !!

tari narajagi
vajabi chhe dost,
aajakal hu pan
marathi khush nathi !!

પોપટ મરચું ખાઈને પણ મીઠું

પોપટ મરચું
ખાઈને પણ મીઠું બોલે છે,
જયારે માણસ ખાંડ ખાઈને
પણ કડવું જ બોલે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

popat marachu
khaine pan mithu bole chhe,
jayare manas khand khaine
pan kadavu j bole chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

ઘર આવી ગયું મારું પછી

ઘર આવી ગયું મારું
પછી વાત કરું,
આવા શબ્દો સાંભળ્યાને
બહુ દિવસો થઇ ગયા !!

ghar aavi gayu maru
pachhi vat karu,
aava shabdo sambhalyane
bahu divaso thai gaya !!

એ એક હવા થી, આવી

એ એક હવા થી,
આવી અને ચાલી ગઈ !!

e ek hava thi,
aavi ane chali gai !!

જે નજર અને દિલમાંથી ઉતરી

જે નજર અને
દિલમાંથી ઉતરી ગયા,
પછી શું ફરક પડે છે કે
એ ક્યાં ગયા !!

je najar ane
dil mathi utari gaya,
pachhi shu farak pade chhe ke
e kya gaya !!

સંબંધ માપવાના કોઈ ત્રાજવા નથી

સંબંધ માપવાના
કોઈ ત્રાજવા નથી હોતા દોસ્ત,
એ તો તમારું વર્તન જ કહી દે છે
કોણ કેટલું કિંમતી છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

sambandh mapavana
koi trajava nathi hota dost,
e to tamaru vartan j kahi de chhe
kon ketalu kimmati chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

નથી રહેવાતું યાર, તારા વગર

નથી રહેવાતું યાર,
તારા વગર હવે !!

nathi rahevatu yar,
tara vagar have !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.