દિલથી રમવાનો પૂરો હક હતો
દિલથી રમવાનો
પૂરો હક હતો તને,
પણ તું તો મારી જિંદગી
સાથે રમી ગઈ !!
dil thi ramavano
puro hak hato tane,
pan tu to mari jindagi
sathe rami gai !!
Bewafa Shayari Gujarati
4 years ago
અમે તો મજાકમાં પણ કોઈનું
અમે તો મજાકમાં પણ
કોઈનું દિલ દુખાવવાથી
ડરીએ છીએ,
ખબર નહીં આ લોકો કેવી રીતે
સમજી વિચારીને પણ દિલ
સાથે રમી જાય છે !!
ame to majak ma pan
koinu dil dukhavavathi
darie chhie,
khabar nahi loko kevi rite
samaji vicharine pan dil
sathe rami jay chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સલામ છે તારી એ મજબુરીને,
સલામ છે
તારી એ મજબુરીને,
જેણે મારા સાચા પ્રેમને
હરાવી દીધો !!
salam chhe
tari e majaburine,
jene mara sacha prem ne
haravi didho !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ઘણા થઇ ગયા તારા બહાના
ઘણા થઇ ગયા
તારા બહાના હો હવે,
સીધે સીધું બોલ કે મારી
દુલ્હન ક્યારે બનીશ !!
ghana thai gaya
tara bahana ho have,
sidhe sidhu bol ke mari
dulhan kyare banish !!
Romantic Shayari Gujarati
4 years ago
મનની શાંતિ માટે ભૂલને ભૂલતા
મનની શાંતિ માટે
ભૂલને ભૂલતા શીખવું જ પડે,
પછી ભલે એ આપણી હોય
કે કોઈ બીજાની !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
man ni shanti mate
bhul ne bhulata shikhavu j pade,
pachhi bhale e aapani hoy
ke koi bijani !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
જ્યાંથી અંત થયો હોય ત્યાંથી
જ્યાંથી અંત થયો હોય
ત્યાંથી જ નવી શરૂઆત કરો,
જે મળવાનું હોય છે
એ ગુમાવેલા કરતા સારું
જ હોય છે !!
jyathi ant thayo hoy
tyathi j navi sharuat karo,
je malavanu hoy chhe
e gumavela karata saru
j hoy chhe !!
Gujarati Suvichar
4 years ago
કોઈક તો એવું જોઈએ, જેની
કોઈક તો
એવું જોઈએ,
જેની સાથે
અડોઅડ હોઈએ !!
koik to
evu joie,
jeni sathe
adoad hoie !!
Life Quotes Gujarati
4 years ago
કોઈ એક સંબંધ ઉપર Depend
કોઈ એક સંબંધ
ઉપર Depend રહેશો,
તો એક દિવસ ચોક્કસ
તમે દુઃખી થશો !!
koi ek sambandh
upar depend rahesho,
to ek divas chokkas
tame dukhi thasho !!
Sambandh Status Gujarati
4 years ago
નિષ્ફળતા મળ્યા બાદ હિંમત રાખવી
નિષ્ફળતા મળ્યા બાદ
હિંમત રાખવી સહેલી છે,
પરંતુ સફળતા મળ્યા બાદ
નમ્રતા રાખવી બહુ જ
મુશ્કેલ હોય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
nishfalata malya bad
himmat rakhavi saheli chhe,
parantu safalata malya bad
namrata rakhavi bahu j
muskel hoy chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
એવા લોકો સાથે રહો જે
એવા લોકો સાથે રહો
જે તમારી સાથે રહેવા માંગે છે,
એવા લોકોથી દુર રહો જેની સાથે
તમે રહેવા માંગો છો !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
ev loko sathe raho
je tamari sathe raheva mange chhe,
eva lokothi dur raho jeni sathe
tame raheva mango chho !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
