પ્રેમ કદી અધુરો રહેતો જ
પ્રેમ કદી
અધુરો રહેતો જ નથી,
અધુરી રહી જાય છે તો બસ
સાથે રહેવાની ઈચ્છા !!
prem kadi
adhuro raheto j nathi,
adhuri rahi jay chhe to bas
sathe rahevani ichcha !!
Breakup Shayari Gujarati
4 years ago
આપણી જોડી કેટલી ક્યુટ લાગે
આપણી જોડી
કેટલી ક્યુટ લાગે છે,
બાકી બીજા બધા કરતા !!
aapani jodi
ketali cute lage chhe,
baki bija badha karata !!
Romantic Shayari Gujarati
4 years ago
બહુ વધારે શોખીન ના થવું,
બહુ વધારે
શોખીન ના થવું,
સગાઇ સગપણમાં નડે !!
😂😂😂😂😂😂
bahu vadhare
shokhin na thavu,
sagai sagapan ma nade !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
છોકરી ધારે તો છોકરાને લાખોપતિ
છોકરી ધારે તો છોકરાને
લાખોપતિ બનાવી શકે,
બસ એના માટે છોકરો
કરોડપતિ હોવો જોઈએ !!
😂😂😂😂😂😂😂
chhokari dhare to chhokarane
lakhopati banavi shake,
bas ena mate chhokaro
karodapati hovo joie !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એક બહેનને બહુ દુઃખ થાય,
એક બહેનને બહુ દુઃખ થાય,
જયારે એનો ભાઈ કોઈ
છોકરીની છેડતી કરે !!
ek bahen ne bahu dukh thay,
jayare eno bhai koi
chhokarini chhedati kare !!
Broken Heart Shayari Gujarati
4 years ago
દુનિયાને ઝુકાવવાનું સામર્થ્ય તારામાં છે,
દુનિયાને ઝુકાવવાનું
સામર્થ્ય તારામાં છે,
ઉભો થા, લડ અને
વિજેતા બન !!
duniyane jhukavavanu
samarthy tarama chhe,
ubho tha, lad ane
vijeta ban !!
Gujarati Suvichar
4 years ago
ક્યારેય સિંગલ દોસ્તની રીલેશનશીપમાં સલાહ
ક્યારેય સિંગલ દોસ્તની
રીલેશનશીપમાં સલાહ ના લેતા,
એ તમને પણ સિંગલ કરાવી દેશે !!
😂😂😂😂😂😂
kyarey single dost ni
relationship ma salah na leta,
e tamane pan single karavi deshe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બસ એકવાર દિલની સાંભળી લ્યો,
બસ એકવાર
દિલની સાંભળી લ્યો,
પછી તમે બીજું કંઈ સાંભળવા
લાયક નહીં રહો !!
bas ekavar
dil ni sambhali lyo,
pachhi tame biju kai sambhalava
layak nahi raho !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પોતાની જ ઘરવાળી જોડે ફોટો
પોતાની જ
ઘરવાળી જોડે ફોટો
મુકવામાં ચેલેન્જ શેની ?
બીજાની ઘરવાળી જોડે મુકો
એને ચેલેન્જ કહેવાય !!
😂😂😂😂😂😂
potani j
gharavali jode photo
mukavama challenge sheni?
bijani gharavali jode muko
ene challenge kahevay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તમે લાખ કોશિશ કરી લ્યો
તમે લાખ
કોશિશ કરી લ્યો સાહેબ,
જે નથી મળવાનું એ નથી
જ મળવાનું !!
tame lakh
koshish kari lyo saheb,
je nathi malavanu e nathi
j malavanu !!
Life Quotes Gujarati
4 years ago
