Shala Rojmel
પિતાની હાજરી સુરજ જેવી હોય

પિતાની હાજરી સુરજ જેવી હોય છે,
સુરજ ગરમ જરૂર થાય છે પણ,
નો હોય તો અંધારું છવાય જાય છે !!

pitani hajari suraj jevi hoy chhe,
suraj garam jarur thay chhe pan,
no hoy to andharu chhavay jay chhe !!

આ મતલબી દુનિયામા સંભાળીને ચાલજો

આ મતલબી દુનિયામા
સંભાળીને ચાલજો સાહેબ,
અહીં બરબાદ કરવા માટે પ્રેમનો
સહારો પણ લેવાઈ છે !!

aa matalabi duniyama
sambhaline chalajo saheb,
ahi barabad karava mate prem no
saharo pan levai chhe !!

કબજે કરવું હોય, એને આભ

કબજે કરવું હોય,
એને આભ પણ ઓછું પડે,
બાકી સમર્પણ કરનારને તો
ઈશ્વરનું નામ જ કાફી છે !!

kabaje karavu hoy,
ene aabh pan ochhu pade,
baki samarpan karanar ne to
ishvar nu nam j kafi chhe !!

Gujarati Suvichar

3 years ago

જો છોકરી પૈસા કરતા વધારે

જો છોકરી પૈસા કરતા
વધારે તમને પસંદ કરતી હોય,
તો એની સાથે પરણવામાં કંઈ
જ ખોટું નથી !!

jo chhokari paisa karata
vadhare tamane pasand karati hoy,
to eni sathe paranavama kai
j khotu nathi !!

અમુક લોકો યાદ બની જાય,

અમુક લોકો
યાદ બની જાય,
પછી જ એની કિંમત
સમજાતી હોય છે !!

amuk loko
yad bani jay,
pachhi j eni kimmat
samajati hoy chhe !!

કોઈની સાથે દગો કરવો એ

કોઈની સાથે
દગો કરવો એ ભૂલ નહીં,
તમારી પસંદગી હોય છે સાહેબ !!

koini sathe
dago karavo e bhul nahi,
tamari pasandagi hoy chhe saheb !!

Life Quotes Gujarati

3 years ago

લાવ તારા પગે મલમ લગાવી

લાવ તારા
પગે મલમ લગાવી દઉં,
મારા હૃદયને લાત મારતા
તને વાગ્યું હશે !!

lav tara
page malam lagavi dau,
mara raday ne lat marata
tane vagyu hashe !!

છોકરીને સૌથી વધારે એ છોકરો

છોકરીને સૌથી વધારે
એ છોકરો પસંદ આવે,
જે એના પર ક્યારેય
શક નથી કરતો !!

chhokarine sauthi vadhare
e chhokaro pasand aave,
je ena par kyarey
shak nathi karato !!

માથા ફરેલા જ મુશ્કેલીના સમયમાં

માથા ફરેલા જ મુશ્કેલીના
સમયમાં સાથ આપે છે સાહેબ,
સીધા તો બાયલાની જેમ સલાહ
આપીને ચાલ્યા જાય છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

matha farela j muskelina
samay ma sath aape chhe saheb,
sidha to bayalani jem salah
aapine chalya jay chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

નમે એના જ છાંયડા હોય

નમે એના જ
છાંયડા હોય મારા વાલા,
ક્યારેય જોયા છે કોઈને આસોપાલવ
નીચે વિસામો ખાતા !!

name ena j
chhayad hoy mara vala,
kyarey joya chhe koine aasopalav
niche visamo khata !!

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.