Shala Rojmel
વાત કરવા માટે કોઈને ફોર્સ

વાત કરવા માટે
કોઈને ફોર્સ ના કરો,
એમની લાઈફમાં તમારું
કંઇક મહત્વ હશેતો એ સામેથી
જ વાત કરશે સાહેબ !!

vat karava mate
koine force na karo,
emani life ma tamaru
kaik mahatv hasheto e samethi
j vat karashe saheb !!

Life Quotes Gujarati

3 years ago

હવે ઇંતજાર કરવાની આદત છોડવી

હવે ઇંતજાર કરવાની
આદત છોડવી જોઇશે,
એણે સાફ કહી દીધું
ભૂલી જા તું મને !!

have intajar karavani
aadat chhodavi joishe,
ene saf kahi didhu
bhuli ja tu mane !!

એટલો યાદ કરીશ, કે તને

એટલો યાદ કરીશ,
કે તને હિચકી નહીં પણ
હાર્ટ એટેક આવશે !!
😂😂😂😂😂

etalo yad karish,
ke tane hichaki nahi pan
heart attack aavashe !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ખબર નહીં ક્યા ગુનાની સજા

ખબર નહીં ક્યા
ગુનાની સજા મળી રહી છે,
જિંદગી મારાથી નારાજ છે કે
પછી હું ખરાબ છું !!

khabar nahi kya
gunani saja mali rahi chhe,
jindagi marathi naraj chhe ke
pachhi hu kharab chhu !!

Sad Shayari Gujarati

3 years ago

સંબંધોમાં શક્તિ અને બુદ્ધિ કરતા,

સંબંધોમાં શક્તિ
અને બુદ્ધિ કરતા,
સમજદારી વધારે
અગત્યની છે સાહેબ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

sambandhoma shakti
ane buddhi karata,
samajadari vadhare
agaty ni chhe saheb !!
💐🌹💐shubh ratri💐🌹💐

નેટ એનું આજે સ્લો ચાલે

નેટ એનું
આજે સ્લો ચાલે છે,
ને ધબકારા અમારા
તેજ ચાલે છે !!
😂😂😂😂😂😂

net enu
aaje slow chale chhe,
ne dhabakara amara
tej chale chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જિંદગી અઘરી છે પણ છેવટે

જિંદગી અઘરી છે
પણ છેવટે ટેવાઈ જવાય છે,
શનિવાર અને સોમવારની વચ્ચે
થોડું જીવાય જાય છે !!

jindagi aghari chhe
pan chhevate tevai javay chhe,
shanivar ane somavar ni vachche
thodu jivay jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

આજે આ દિલ ઘણું ઉદાસ

આજે આ દિલ ઘણું ઉદાસ છે,
આજે ફરીથી એણે હસીને મારા
દુખની મજાક ઉડાવી છે !!

aaje aa dil ghanu udas chhe,
aaje farithi ene hasine mara
dukh ni majak udavi chhe !!

કાગળના ફૂલ તો જિંદગીભર સાથ

કાગળના ફૂલ તો
જિંદગીભર સાથ આપવા તૈયાર હતા,
બસ સુગંધનો મોહ નડી ગયો !!

kagal na ful to
jindagibhar sath aapava taiyar hata,
bas sugandh no moh nadi gayo !!

ડગલે ને પગલે કોઈ નવી

ડગલે ને પગલે કોઈ
નવી પરીક્ષા તૈયાર રાખે છે,
વાહ રે જિંદગી તું પણ મારું
કેટલું ધ્યાન રાખે છે !!

dagale ne pagale koi
navi pariksha taiyar rakhe chhe,
vah re jindagi tu pan maru
ketalu dhyan rakhe chhe !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.