કાશ એવી નજર મળી જાય
કાશ એવી
નજર મળી જાય મને,
હું યાદ કરું તમને ને તમારા
દર્શન થઇ જાય !!
kash evi
najar mali jay mane,
hu yad karu tamane ne tamara
darshan thai jay !!
Miss You Shayari Gujarati
4 years ago
ઓયે જાન હું તને, મારા
ઓયે જાન હું તને,
મારા કરતા પણ વધારે
પ્રેમ કરું છું !!
oye jan hu tane,
mara karata pan vadhare
prem karu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
જુદા થયા પછી પાછા શું
જુદા થયા પછી
પાછા શું આવશે એ,
સાથે રહીને પણ
અમારા ના હતા જે !!
juda thaya pachhi
pachha shu aavashe e,
sathe rahine pan
amara na hata je !!
Breakup Shayari Gujarati
4 years ago
સાચા પ્રેમ સિવાય મારી પાસે
સાચા પ્રેમ સિવાય
મારી પાસે બીજું કશું નહોતું,
અને ખાલી પ્રેમ મળે એ એને
મંજુર નહોતું !!
sacha prem sivay
mari pase biju kashu nahotu,
ane khali prem male e ene
manjur nahotu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જયારે કોઈની યાદ આવતી હોય,
જયારે કોઈની
યાદ આવતી હોય,
ત્યારે સમય સાચે જ
ખુબ ધીમે ચાલે છે !!
jayare koini
yad aavati hoy,
tyare samay sache j
khub dhime chale chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
આપણો સંબંધ ચાહે દોસ્તીનો હોય
આપણો સંબંધ ચાહે
દોસ્તીનો હોય કે પ્રેમનો,
મારા માટે એ મહત્વનું છે
કે તું મારી સાથે રહે બસ !!
aapano sambandh chahe
dostino hoy ke prem no,
mara mate e mahatv nu chhe
ke tu mari sathe rahe bas !!
Romantic Shayari Gujarati
4 years ago
તું સુંદર જ એટલી છે,
તું સુંદર જ એટલી છે,
કે તને જેટલી વાર જોઉં
એટલી વાર પ્રેમ થઇ જાય છે !!
tu sundar j etali chhe,
ke tane jetali var jou
etali var prem thai jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
આ લ્યો આજે થોડો મેકઅપ,
આ લ્યો
આજે થોડો મેકઅપ,
તમારા દિલ પર પણ
લગાવી દઉં !!
😂😂😂😂😂😂
aa lyo
aaje thodo makeup,
tamara dil par pan
lagavi dau !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દિલની ધડકન છો તમે, દુર
દિલની ધડકન છો તમે,
દુર જશો તો હું જીવી
નહીં શકું !!
dil ni dhadakan chho tame,
dur jasho to hu jivi
nahi shaku !!
Romantic Shayari Gujarati
4 years ago
જીવનમાં સંકટ આવે એને PART
જીવનમાં સંકટ આવે
એને PART OF LIFE કહેવાય,
અને તે સંકટને હસીને દુર કરે
તેને ART OF LIFE કહેવાય !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
jivan ma sankat aave
ene part of life kahevay,
ane te sankat ne hasine dur kare
tene art of life kahevay !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
