એને પ્રેમ થયો હતો સાહેબ,
એને પ્રેમ
થયો હતો સાહેબ,
મને તો આજે પણ છે !!
ene prem
thayo hato saheb,
mane to aaje pan chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બસ એમ જ બંધ કરી
બસ એમ જ બંધ કરી દીધી
અમે વાત કરવાની,
એને ફુરસદ ના મળી કામથી ને
મને નફરત થઇ ગઈ વાતથી !!
bas em j bandh kari didhi
ame vat karavani,
ene furasad na mali kam thi ne
mane nafarat thai gai vat thi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મોઢા પર કહેનાર કોઈ મળે
મોઢા પર કહેનાર
કોઈ મળે તો નસીબદાર છો તમે,
બાકી પીઠ પાછળ બોલનારાની
તો લાઈનો લાગી છે !!
modha par kahenar
koi male to nasibadar chho tame,
baki pith pachhal bolanarani
to line o lagi chhe !!
Gujarati Suvichar
3 years ago
દિકુ જયારે જ્યારે તું મારાથી
દિકુ જયારે જ્યારે
તું મારાથી નારાજ થાય છે,
ત્યારે ત્યારે મારા ઘરે આજે કેમ
નથી જમવું એની લપ થાય છે !!
diku jayare jyare
tu marathi naraj thay chhe,
tyare tyare mara ghare aaje kem
nathi jamavu eni lap thay chhe !!
Love Shayari Gujarati
3 years ago
હૃદય અને ભાગ્યને ક્યારેય નથી
હૃદય અને ભાગ્યને
ક્યારેય નથી બનતું,
કેમ કે જે હૃદયમાં હોય છે
એ ભાગ્યમાં નથી હોતા !!
raday ane bhagy ne
kyarey nathi banatu,
kem ke je raday ma hoy chhe
e bhagy ma nathi hota !!
Broken Heart Shayari Gujarati
3 years ago
આજે કંઇક અધૂરું છે તારા
આજે કંઇક
અધૂરું છે તારા વિના,
શું ત્યાં પણ આવું જ
છે મારા વિના !!
aaje kaik
adhuru chhe tara vina,
shu tya pan aavu j
chhe mara vina !!
Breakup Shayari Gujarati
3 years ago
દિલ હોય કે દરિયો, તરતા
દિલ હોય કે દરિયો,
તરતા આવડતું હોય તો જ
ઊંડા ઉતરવું !!
dil hoy ke dariyo,
tarata aavadatu hoy to j
unda utaravu !!
Love Shayari Gujarati
3 years ago
લાગણીઓનું રોકાણ ખોટી જગ્યાએ ના
લાગણીઓનું રોકાણ ખોટી
જગ્યાએ ના કરતા સાહેબ,
આવકમાં તકલીફ સિવાય
કાઈ નહીં મળે !!
laganionu rokan khoti
jagyae na karata saheb,
aavak ma takalif sivay
kai nahi male !!
Life Quotes Gujarati
3 years ago
તારી યાદ આવશે ને ભૂલી
તારી યાદ આવશે
ને ભૂલી પણ નહીં શકું,
પણ પાછી તો ક્યારેય
નહીં આવું !!
tari yad aavashe
ne bhuli pan nahi shaku,
pan pachhi to kyarey
nahi aavu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કોઈપણ સંબંધ વિશ્વાસ કરતા વધું,
કોઈપણ સંબંધ
વિશ્વાસ કરતા વધું,
એકબીજાની સમજણ
પર ટકેલો હોય છે.
koipan sambandh
vishvas karata vadhu,
ekabijani samajan
par takelo hoy chhe.
Sambandh Status Gujarati
3 years ago
