હવામાં ગુંજતા પ્રેમના સુર આવે,
હવામાં
ગુંજતા પ્રેમના સુર આવે,
મોહન મોરલી વગાડે ને
રાધાના મનમા ચાહતના
પુર આવે !!
havama
gunjata prem na sur aave,
mohan morali vagade ne
radhana man ma chahat na
pur aave !!
Love Shayari Gujarati
3 years ago
જે સાથે હોય છે એ
જે સાથે હોય છે
એ સમજતા નથી,
અને જે સમજે છે એ
સાથે હોતા નથી !!
je sathe hoy chhe
e samajata nathi,
ane je samaje chhe e
sathe hota nathi !!
Breakup Shayari Gujarati
3 years ago
દુર થઈને એક બીજાથી આપણે
દુર થઈને એક બીજાથી
આપણે કેટલા રંગીન થઈ ગયા,
મારી આંખો લાલ થઈ ગઈ અને
તારા હાથ પીળા થઈ ગયા !!
dur thaine ek bijathi
aapane ketala rangin thai gaya,
mari ankho lal thai gai ane
tara hath pila thai gaya !!
Breakup Shayari Gujarati
3 years ago
પેલું છે ને કે તારા
પેલું છે ને કે તારા
વિના જીવન કઈ નથી,
તો મારા દોસ્ત એ તારા
માટે જ કેહવાયું છે !!
pelu chhe ne ke tara
vina jivan kai nathi,
to mara dost e tara
mate j kehavayu chhe !!
Dosti Shayari Gujarati
3 years ago
તારા આ #Hmm વાળા રીપ્લાયથી
તારા આ #Hmm
વાળા રીપ્લાયથી પણ,
મને #Hum વાળી
#Feeling આવે છે !!
tara aa #hmm
val reply thi pan,
mane #hum vali
#feeling aave chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
જયારે માણસ હથેળીમાં ભવિષ્ય શોધવા
જયારે માણસ હથેળીમાં
ભવિષ્ય શોધવા લાગે,
ત્યારે સમજી લેવાનું કે
કાંડાની તાકાત ખતમ થઇ !!
🌸💐🙏શુભ રાત્રી🙏💐🌸
jayare manas hathelima
bhavishy shodhava lage,
tyare samaji levanu ke
kandani takat khatam thai !!
🌸💐🙏shubh ratri🙏💐🌸
Good Night Shayari Gujarati
3 years ago
પ્રેમ એટલે "તારા હોવું"ની સ્થિતિમાંથી,
પ્રેમ એટલે
"તારા હોવું"ની સ્થિતિમાંથી,
"તારામાં હોવું"ની અવસ્થા !!
prem etale
"tara hovu"ni sthitimanthi,
"tarama hovu"ni avastha !!
Love Shayari Gujarati
3 years ago
પસંદ તો અમારા બંનેની સરખી
પસંદ તો અમારા
બંનેની સરખી જ છે,
કાનાને બંસરી ગમે
અને મને તું !!
pasand to amara
banneni sarakhi j chhe,
kanane bansari game
ane mane tu !!
Romantic Shayari Gujarati
3 years ago
આજે જોયું મેં જો અરીસામાં,
આજે જોયું
મેં જો અરીસામાં,
તો સામે કોઈક ઘણું
ઉદાસ દેખાઈ રહ્યું હતું !!
aaje joyu
me jo arisama,
to same koik ghanu
udas dekhai rahyu hatu !!
Sad Shayari Gujarati
3 years ago
દરેક વાર્તા ત્યાં સુધી જ
દરેક વાર્તા
ત્યાં સુધી જ રસપ્રદ છે,
જ્યાં સુધી તમે કે હું એનું
પાત્ર નથી !!
darek varta
tya sudhi j rasaprad chhe,
jya sudhi tame ke hu enu
patr nathi !!
Life Quotes Gujarati
3 years ago
