જેને પેટ્રોલ ડીઝલ મોંઘુ લાગે
જેને પેટ્રોલ
ડીઝલ મોંઘુ લાગે છે,
એણે એક ઘોડો ખરીદી
લેવો જોઈએ,
કેમ કે ચણા માત્ર ૪૨ રૂ.
કિલો છે !!
😂😂😂😂😂😂
jene petrol
disele monghu lage chhe,
ene ek ghodo kharidi
levo joie,
kem ke chana matr 42 ru.
kilo chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
2 years ago