સુધારે એ સગા ને બગાડે
સુધારે એ સગા
ને બગાડે એ બહારના,
જેવા હોય એવા સ્વીકારે
એ આપણા !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sudhare e saga
ne bagade e bahar na,
jeva hoy eva svikare
e aapana !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
તું મળે ના મળે એ
તું મળે ના મળે
એ તો નસીબની વાત છે,
બાકી મારા દિલમાં તો
તારું જ રાજ છે !!
tu male na male
e to nasib ni vat chhe,
baki mara dil ma to
taru j raj chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ
સંબંધ માત્ર
સુખ દુઃખમાં સાથ આપવા
માટે નથી હોતો,
સંબંધ તો એ છે જે પોતાના
હોવાનો અહેસાસ આપે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sambandh matr
sukh dukh ma sath aapava
mate nathi hoto,
sambandh to e chhe je potana
hovano ahesas aape !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
પ્રોપોઝ એણે કર્યો હતો મેં
પ્રોપોઝ
એણે કર્યો હતો મેં નહીં,
પ્રેમ મેં કર્યો હતો એણે નહીં !!
propose
ene karyo hato me nahi,
prem me karyo hato ene nahi !!
Bewafa Shayari Gujarati
4 years ago
ખોટી સળી ના કરતા મારી,
ખોટી સળી ના કરતા મારી,
હું સાવધાન ઇન્ડિયાના બધા
જ એપિસોડ જોઉં છું !!
😂😂😂😂😂😂
khoti sali na karata mari,
hu savadhan india na badha
j episod jou chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આ આંખોને જયારે તારી ઝલક
આ આંખોને જયારે
તારી ઝલક મળી જાય છે,
દિવસ કોઈ પણ હોય એક
તહેવાર બની જાય છે !!
aa aankhone jayare
tari zalak mali jay chhe,
divas koi pan hoy ek
tahevar bani jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
હોઠ એના હાલ્યા નહીં છતાં
હોઠ એના હાલ્યા નહીં
છતાં વાત કરી ગઈ,
એની બોલકણી આંખો
સોંસરવી ઘા કરી ગઈ !!
hoth ena halya nahi
chhata vat kari gai,
eni bolakani aankho
sonsaravi gha kari gai !!
Romantic Shayari Gujarati
4 years ago
હાથ હંમેશા એ વ્યક્તિનો જ
હાથ હંમેશા એ
વ્યક્તિનો જ પકડવો જોઈએ,
જે કોઈપણ પરિસ્થિતિમાં
સાથ ના છોડે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
hath hammesha e
vyaktino j pakadavo joie,
je koipan paristhitima
sath na chhode !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
નસીબને દોષ આપવાનો શું ફાયદો,
નસીબને દોષ
આપવાનો શું ફાયદો,
જયારે આપણી પસંદગીમાં
જ ભૂલ હોય !!
nasib ne dosh
apavano shu fayado,
jayare aapani pasandagima
j bhul hoy !!
Broken Heart Shayari Gujarati
4 years ago
હકીકત જ શોધવી પડે છે
હકીકત જ
શોધવી પડે છે સાહેબ
બાકી અફવાઓ તો ઘર
સુધી પહોંચી જાય છે !!
hakikat j
shodhavi pade chhe saheb
baki afavao to ghar
sudhi pahonchi jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
