Shala Rojmel
નારાજ થવાનું કારણ એ નથી

નારાજ થવાનું કારણ
એ નથી કે પ્રેમ નથી તારાથી,
પણ નારાજ થવાનું કારણ જ
તને કરેલો પ્રેમ છે !!

naraj thavanu karan
e nathi ke prem nathi tarathi,
pan naraj thavanu karan j
tane karelo prem chhe !!

કાઢી લે થોડો સમય મારા

કાઢી લે થોડો
સમય મારા માટે પણ,
ક્યાંક એવું ના થાય કે તને
સમય મળશે પણ હું
નહીં મળું !!

kadhi le thodo
samay mara mate pan,
kyank evu na thay ke tane
samay malashe pan hu
nahi malu !!

લાગણીઓથી શરુ થયેલો એક સંબંધ,

લાગણીઓથી
શરુ થયેલો એક સંબંધ,
અનુભવ પર આવીને
પૂરો થાય છે !!

laganiothi
sharu thayelo ek sambandh,
anubhav par aavine
puro thay chhe !!

એમની નજરમાં ફરક આજે પણ

એમની નજરમાં
ફરક આજે પણ નથી,
પહેલા ફરી ફરીને જોતા હતા
ને હવે જોઇને ફરી જાય છે !!

emani najar ma
farak aaje pan nathi,
pahela fari farine jota hata
ne have joine fari jay chhe !!

અમે તમને એ હદે ચાહતા

અમે તમને એ
હદે ચાહતા રહીશું,
કે કોઈ હદ જ ના રહે !!

ame tamane e
hade chahata rahishu,
ke koi had j na rahe !!

બસ એકવાર સાથ આપી દે

બસ એકવાર
સાથ આપી દે મારો,
જિંદગીભર પડછાયો
બનીને રહીશ તારો !!

bas ekavar
sath aapi de maro,
jindagibhar padachayo
banine rahish taro !!

જે ઉંમરમાં અમે સોનપરી જોતા

જે ઉંમરમાં અમે
સોનપરી જોતા હતા,
એ ઉંમરમાં તો અત્યારના
છોકરાઓ પપ્પાની
પરીઓ લઈને ફરે છે !!
😂😂😂😂😂😂

je ummar ma ame
sonapari jota hata,
e ummar ma to atyar na
chhokarao pappa ni
pario laine fare chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ઘરની ઈજ્જત છોકરીઓના હાથમાં હોય

ઘરની ઈજ્જત
છોકરીઓના હાથમાં હોય છે,
અને ઘરની મિલકતના કાગળિયા
હરામીઓના હાથમાં !!
😂😂😂😂😂😂

ghar ni ijjat
chhokariona hath ma hoy chhe,
ane ghar ni milakat na kagaliya
haramiona hath ma !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

એક વાત હંમેશા યાદ રાખજો

એક વાત હંમેશા
યાદ રાખજો સાહેબ,
ખરાબ સમયમાં આપણા
જ સૌ પહેલા સાથ છોડે છે !!

ek vat hammesha
yad rakhajo saheb,
kharab samay ma aapana
j sau pahela sath chhode chhe !!

Sad Shayari Gujarati

3 years ago

બેશક પ્રેમ અધુરો રહ્યો, પણ

બેશક પ્રેમ
અધુરો રહ્યો,
પણ બરબાદી
પૂરેપૂરી થઇ છે !!

beshak prem
adhuro rahyo,
pan barabadi
purepuri thai chhe !!

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.