ચોકલેટ હોય કે પછી તું,
ચોકલેટ હોય કે પછી તું,
સ્વાદ તો બંનેનો સરખો
જ આવે છે !!
chocolate hoy ke pachhi tu,
svad to banneno sarakho
j aave chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
આપણે ખોટા 2021 ને ગાળો
આપણે ખોટા
2021 ને ગાળો આપતા હતા,
અસલી ઔકાત તો 2022
બતાવી રહ્યું છે !!
aapane khota
2021 ne galo aapata hata,
asali aukat to 2022
batavi rahyu chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જે દિવસે તારી બહુ યાદ
જે દિવસે તારી
બહુ યાદ આવે છે,
તને Hug કરીને
રડવાનું મન થાય છે !!
je divase tari
bahu yad aave chhe,
tane hug karine
radavanu man thay chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
એ સાચા જ છે એમની
એ સાચા જ છે
એમની જગ્યા પર સાહેબ,
બસ અમે જ હદથી વધારે
ઉમ્મીદ રાખી હતી !!
e sacha j chhe
emani jagya par saheb,
bas ame j had thi vadhare
ummid rakhi hati !!
Broken Heart Shayari Gujarati
4 years ago
એક ગુલાબ આપવાથી જો પ્રેમ
એક ગુલાબ આપવાથી
જો પ્રેમ સાબિત થઇ જતો હોય,
તો જગતમાં મીરાએ ઝેરના
કટોરા ના પીધા હોત !!
ek gulab aapavathi
jo prem sabit thai jato hoy,
to jagat ma mirae zer na
katora na pidha hot !!
Love Shayari Gujarati
4 years ago
તને રડતા જોવાની તાકાત નથી
તને રડતા જોવાની
તાકાત નથી મારામાં,
તું ખુદ રડીને મને પણ
રડાવી જાય છે પાગલ !!
tane radata jovani
takat nathi marama,
tu khud radine mane pan
radavi jay chhe pagal !!
Romantic Shayari Gujarati
4 years ago
માણસ તો હું પણ મજબુત
માણસ તો હું પણ
મજબુત હતો સાહેબ,
આ તો કોઈના ભરોસાએ
તોડી નાખ્યો !!
manas to hu pan
majabut hato saheb,
aa to koina bharosae
todi nakhyo !!
Sad Shayari Gujarati
4 years ago
ચા સાથે ટોસ્ટ અને બ્રેકઅપ
ચા સાથે ટોસ્ટ અને
બ્રેકઅપ બાદ દોસ્ત જ
બેસ્ટ લાગે હો સાહેબ !!
cha sathe tost ane
breakup bad dost j
best lage ho saheb !!
Dosti Shayari Gujarati
4 years ago
પહેલા એને તો પ્રેમ કર,
પહેલા એને તો પ્રેમ કર,
જેણે તને બનાવ્યો છે અને
આ દુનિયામાં લાવ્યા છે !!
pahela ene to prem kar,
jene tane banavyo chhe ane
aa duniyama lavya chhe !!
Sambandh Status Gujarati
4 years ago
હું એ રીતે ગર્લફ્રેન્ડ શોધી
હું એ રીતે
ગર્લફ્રેન્ડ શોધી રહ્યો છું,
જે રીતે પોલીયો પીવડાવવા વાળા
નાના બાળકોને શોધે છે !!
😂😂😂😂😂😂
hu e rite
girlfriend shodhi rahyo chhu,
je rite poliyo pivadavava vala
nana balakone shodhe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
