Shala Rojmel
એક હું હતો જે તને

એક હું હતો
જે તને સમજી ના શક્યો,
બાકી કહેવાવાળાએ તો
સાચું જ કહ્યું હતું !!

ek hu hato
je tane samaji na shakyo,
baki kahevavalae to
sachu j kahyu hatu !!

જેના અવાજથી સ્માઈલ રોકાતી નહોતી,

જેના અવાજથી
સ્માઈલ રોકાતી નહોતી,
એ જ અવાજ આજે રડાવી જાય છે !!

jena avaj thi
smile rokati nahoti,
e j avaj aaje radavi jay chhe !!

અમુક લોકો બધા માટે હાજર

અમુક લોકો
બધા માટે હાજર રહ્યા હોય,
પણ જયારે એને જરૂર હોય
ત્યારે કોઈ ના હોય !!

amuk loko
badha mate hajar rahy hoy,
pan jayare ene jarur hoy
tyare koi na hoy !!

Sad Shayari Gujarati

4 years ago

ફોન ગમે તેનો આવે, રીંગ

ફોન ગમે તેનો આવે,
રીંગ વાગતાની સાથે જ
પહેલી યાદ તો તારી જ આવે છે !!

phone game teno aave,
ring vagatani sathe j
paheli yad to tari j aave chhe !!

ઊંઘ તો અમને પણ આવે

ઊંઘ તો અમને
પણ આવે છે સાહેબ,
પણ આ જીમ્મેદારીઓ
સુવા નથી દેતી !!

ungh to amane
pan aave chhe saheb,
pan aa jimmedario
suva nathi deti !!

Sad Shayari Gujarati

4 years ago

આજકાલ બહુ નજીક આવી રહ્યા

આજકાલ બહુ
નજીક આવી રહ્યા છો મારી,
ક્યાંક ફરી મને છોડીને જવાનો
ઈરાદો તો નથી ને !!

aajakal bahu
najik aavi rahya chho mari,
kyank fari mane chhodine javano
irado to nathi ne !!

જો મારી તબિયત ખરાબ થઇ

જો મારી તબિયત ખરાબ થઇ જાય,
તો એ ઈન્જેકશનથી ડરવાવાળી
છોકરી ડોક્ટર બની જાય છે !!

jo mari tabiyat kharab thai jay,
to e injection thi daravavali
chhokari doctor bani jay chhe !!

ઘરડા ઘરમાં શોભે, ઘરડાઘરમાં નહીં

ઘરડા ઘરમાં શોભે,
ઘરડાઘરમાં નહીં સાહેબ !!

gharad ghar ma shobhe,
gharadaghar ma nahi saheb !!

Life Quotes Gujarati

4 years ago

પ્રેમમાં કોઈ શર્ત નથી હોતી,

પ્રેમમાં
કોઈ શર્ત નથી હોતી,
તો અફસોસ પણ ના
હોવો જોઈએ !!

prem ma
koi shart nathi hoti,
to afasos pan na
hovo joie !!

Love Shayari Gujarati

4 years ago

ઊંચાઈ ભલે ગમે તેટલી હોય,

ઊંચાઈ ભલે ગમે તેટલી હોય,
તો પણ સાહેબ તમે આવતીકાલ
તો નહીં જ જોઈ શકો !!

unchai bhale game tetali hoy,
to pan saheb tame aavatikal
to nahi j joi shako !!

Life Quotes Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.