Shala Rojmel
એક સમય હતો જ્યારે મારું

એક સમય હતો જ્યારે મારું
બોલવાનું બંધ જ નહોતું થતું,
અત્યારે તારા ગયા પછી કોઈ સાથે
બોલવાનું મન જ નથી થતું !!

ek samay hato jyare maru
bolavanu bandh j nahotu thatu,
atyare tara gaya pachhi koi sathe
bolavanu man j nathi thatu !!

મને તો તારા Good Night

મને તો તારા Good
Night ના મેસેજ સિવાય,
ઉંઘ પણ ના આવે હો પાગલ !!

mane to tara good
night na message sivay,
ungh pan na aaqve ho pagal !!

રાધાથી વિખુટા પડેલા શ્યામનું હૈયું

રાધાથી વિખુટા પડેલા
શ્યામનું હૈયું પણ તૂટતું હશે,
જયારે વાંસળીના દરેક સૂરમાં
રાધાનું નામ ગુંજતું હશે !!

radhathi vikhuta padela
syam nu haiyu pan tutatu hashe,
jayare vansalina darek sur ma
radhanu nam gunjatu hashe !!

ત્યાં સુધી જ તમે લોકોને

ત્યાં સુધી જ તમે
લોકોને ગમો છો,
જ્યાં સુધી એમની
જીદ સામે નમો છો !!

tya sudhi j tame
lokone gamo chho,
jya sudhi emani
jid same namo chho !!

Sad Shayari Gujarati

4 years ago

કાલે મોજ કરીશું કહીને આજનો

કાલે મોજ કરીશું કહીને
આજનો દિવસ ના જીવ્યા,
તો રોજેરોજ જીવવાનો
શું મતલબ !!

kale moj karishu kahine
aajano divas na jivya,
to rojeroj jivavano
shu matalab !!

Life Quotes Gujarati

4 years ago

સૌને સુખ આપવાની તો આપણી

સૌને સુખ આપવાની તો
આપણી તાકાત નથી,
પણ કોઇને દુખ ન આપવું એ
તો આપણા હાથની વાત છે !!

saune sukh aapavani to
aapani takat nathi,
pan koine dukh na aapavu e
to aapana hath ni vat chhe !!

Life Quotes Gujarati

4 years ago

પત્તો ના મળે તો નકશામાં

પત્તો ના મળે
તો નકશામાં શોધું,
પણ તારા મનની વાતો
ક્યાંથી શોધું ?

patto na male
to nakashama shodhu,
pan tara man ni vato
kyathi shodhu?

આમ જ નથી થતો પ્રેમ,

આમ જ નથી થતો પ્રેમ,
કોઈની યાદમાં રાતભર
જાગવું પડે છે !!

am j nathi thato prem,
koini yad ma ratabhar
jagavu pade chhe !!

લીધેલી સેવા કદી ભૂલવી નહીં,

લીધેલી સેવા
કદી ભૂલવી નહીં,
અને કરેલી સેવા
યાદ રાખવી નહીં.

lidheli seva
kadi bhulavi nahi,
ane kareli seva
yad rakhavi nahi.

Gujarati Suvichar

4 years ago

ભોજનની કિંમત ભૂખ સમયે થાય

ભોજનની કિંમત
ભૂખ સમયે થાય છે,
અને ભગવાનની કિંમત
દુઃખ સમયે થાય છે !!

bhojan ni kimmat
bhukh samaye thay chhe,
ane bhagavan ni kimmat
dukh samaye thay chhe !!

Gujarati Suvichar

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.