વ્યક્ત કરતા નથી આવડતું મને,
વ્યક્ત કરતા
નથી આવડતું મને,
એનો મતલબ એ નથી
કે પ્રેમ કરતા નથી
આવડતું મને !!
vyakt karata
nathi aavadatu mane,
eno matalab e nathi
ke prem karata nathi
aavadatu mane !!
Romantic Shayari Gujarati
4 years ago
ભગવાન કરે તારી ને મારી
ભગવાન કરે તારી ને મારી
દોસ્તી એટલી ગાઢ બને,
કે છોકરી જોવા તું જાય અને
લગન મારા થઇ જાય !!
😂😂😂😂😂😂
bhagavan kare tari ne mari
dosti etali gadh bane,
ke chhokari jova tu jay ane
lagan mara thai jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કંઇક તો અલગ લાગણી હશે
કંઇક તો અલગ
લાગણી હશે ને એ સંબંધમાં,
એમનેમ તો કંઈ ગોવર્ધન પર્વત
ઊંચકનારો સુદામાના
પગ ના ધોવે !!
kaik to alag
lagani hashe ne e sambandh ma,
emanem to kai govardhan parvat
unchakanaro sudamana
pag na dhove !!
Sambandh Status Gujarati
4 years ago
હું દોસ્તોને એટલા બકવાસ નામથી
હું દોસ્તોને એટલા
બકવાસ નામથી બોલાવું છું,
કે ક્યારેક એમના સાચા નામ
પણ ભૂલી જાઉં છું !!
😂😂😂😂😂😂
hu dostone etala
bakavas nam thi bolavu chhu,
ke kyarek emana sacha nam
pan bhuli jau chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મને કહેતો હતો કે હું
મને કહેતો હતો કે હું તને
મરીશ ત્યાં સુધી પ્રેમ કરીશ,
લાગે છે મરી ગયો છે !!
mane kaheto hato ke hu tane
marish tya sudhi prem karish,
lage chhe mari gayo chhe !!
Bewafa Shayari Gujarati
4 years ago
અંદરથી તૂટી ને પણ બહાર
અંદરથી તૂટી ને પણ
બહાર અકબંધ રાખ્યું છે,
મેં તારી અવગણનાનું
નામ સંબંધ રાખ્યું છે !!
andar thi tuti ne pan
bahar akabandh rakhyu chhe,
me tari avaganananu
nam sambandh rakhyu chhe !!
Sad Shayari Gujarati
4 years ago
પુણ્ય છપ્પર ફાડીને કદાચ ન
પુણ્ય છપ્પર
ફાડીને કદાચ ન આપે,
પણ પાપ થપ્પડ મારીને
લે છે જરૂર !!
puny chappar
fadine kadach na aape,
pan pap thappad marine
le chhe jarur !!
Gujarati Suvichar
4 years ago
એટલા દુર ક્યાં છો તમે
એટલા દુર
ક્યાં છો તમે મારાથી,
યાદની શરૂઆત જ
થાય છે તમારાથી !!
etala dur
kya chho tame marathi,
yad ni sharuat j
thay chhe tamarathi !!
Miss You Shayari Gujarati
4 years ago
એક મનગમતી આંખો એવી રીતે
એક મનગમતી આંખો
એવી રીતે મળી ગઈ,
કે મારી જિંદગી એના
નામે કરી ગઈ !!
ek managamati aankho
evi rite mali gai,
ke mari jindagi ena
name kari gai !!
Romantic Shayari Gujarati
4 years ago
જે વ્યક્તિ તમારી કદર નથી
જે વ્યક્તિ તમારી કદર
નથી કરતી એની માટે તમે રડો છો,
અને જે વ્યક્તિને તમારી કદર છે
એને તમે રડાવો છો !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
je vyakti tamari kadar
nathi karati eni mate tame rado chho,
ane je vyaktine tamari kadar chhe
ene tame radavo chho !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
4 years ago
