ખાલી સુગંધથી ફૂલ ના થવાય
ખાલી સુગંધથી
ફૂલ ના થવાય સાહેબ,
સમય આવે ત્યારે ખરવાની
તાકાત પણ હોવી જોઈએ !!
khali sugandh thi
ful na thavay saheb,
samay aave tyare kharavani
takat pan hovi joie !!
Gujarati Suvichar
4 years ago
ગમતી વ્યક્તિ સાથેની, ૩ કલાક
ગમતી વ્યક્તિ સાથેની,
૩ કલાક પણ ૩ મિનીટ
જેવી લાગે છે !!
gamati vyakti satheni,
3 kalak pan 3 minute
jevi lage chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
આજકાલ એટલા બધા લગ્ન થઇ
આજકાલ એટલા બધા
લગ્ન થઇ રહ્યા છે,
મને ડર છે કે ક્યાંક મારા માટે
છોકરી વધશે કે નહીં !!
😂😂😂😂😂😂
aajakal etala badha
lagn thai rahya chhe,
mane dar chhe ke kyank mara mate
chhokari vadhashe ke nahi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આજકાલ #FOGG નહીં, #રસ્લનું બેટ
આજકાલ
#FOGG નહીં,
#રસ્લનું બેટ
ચાલે છે સાહેબ !!
😂😂😂😂😂
aajakal
#fogg nahi,
#raslanu bet
chale chhe saheb !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ક્યારેક ગુમાવ્યાનું દુઃખ નથી હોતું,
ક્યારેક ગુમાવ્યાનું
દુઃખ નથી હોતું,
પણ હા છેતરાયાનું
દુઃખ જરૂર હોય છે !!
kyarek gumavyanu
dukh nathi hotu,
pan ha chhetarayanu
dukh jarur hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
એક તું જો નહીં મળે
એક તું જો નહીં મળે ને,
તો અફસોસ રહી જશે
જિંદગીભર !!
ek tu jo nahi male ne,
to afasos rahi jashe
jindagibhar !!
Love Shayari Gujarati
4 years ago
માની લીધું કે મેં ઘણી
માની લીધું કે
મેં ઘણી ભૂલો કરી છે,
પણ છેલ્લે તો હું પણ
એક માણસ છું !!
mani lidhu ke
me ghani bhulo kari chhe,
pan chhelle to hu pan
ek manas chhu !!
Sad Shayari Gujarati
4 years ago
મારી હર એક રચનાનો છંદ
મારી હર એક
રચનાનો છંદ એટલે તું,
હું તો છું બેરંગ મારો
રંગ એટલે તું !!
mari har ek
rachanano chhand etale tu,
hu to chhu berang maro
rang etale tu !!
Romantic Shayari Gujarati
4 years ago
લાઈફમાં કંઇક એવા બની જાઓ,
લાઈફમાં
કંઇક એવા બની જાઓ,
કે સામેવાળા રીસાતા પહેલા
વિચારે કે આ તો મનાવવા
નહીં આવે !!
life ma
kaik eva bani jao,
ke samevala risata pahela
vichare ke aa to manavava
nahi aave !!
Life Quotes Gujarati
4 years ago
મન થાય છે કે ત્યાં
મન થાય છે કે
ત્યાં આવીને ગળે મળી જાઉં,
કહેવું કંઈ નથી બસ મન
ભરીને રડી લઉં !!
man thay chhe ke
tya aavine gale mali jau,
kahevu kai nathi bas man
bharine radi lau !!
Breakup Shayari Gujarati
4 years ago
