ઘર કી મુરગી દાલ બરાબર,
ઘર કી મુરગી દાલ બરાબર,
અને વગર દાઢીનો ભાઈબંધ
એટલે માલ બરાબર !!
😂😂😂😂😂😂
ghar ki muragi dal barabar,
ane vagar dadhino bhaibandh
etale mal barabar !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હંમેશા વધારે બોલતા હોય એવા
હંમેશા વધારે બોલતા હોય
એવા લોકો સારા હોય છે,
કેમ કે એ લોકો કોઈ દિવસ
કોઈપણ વાત છુપાવશે નહીં !!
hammesha vadhare bolata hoy
eva loko sara hoy chhe,
kem ke e loko koi divas
koipan vat chhupavashe nahi !!
Gujarati Suvichar
4 years ago
પરવાહ કરવાવાળા લોકો, મોંથી કંઈ
પરવાહ
કરવાવાળા લોકો,
મોંથી કંઈ વ્યક્ત નથી
કરી શકતા !!
paravah
karavavala loko,
mo thi kai vyakt nathi
kari shakata !!
Life Quotes Gujarati
4 years ago
રિસાઈ જાઉં તારાથી તો પણ
રિસાઈ જાઉં તારાથી
તો પણ હું જ તડપું છું,
બસ તું જલ્દી મનાવી લે
એની જ રાહ જોવું છું !!
risai jau tarathi
to pan hu j tadapu chhu,
bas tu jaldi manavi le
eni j rah jovu chhu !!
Narajagi Shayari Gujarati
4 years ago
લાગણીને જ્યારે ઠેસ લાગે છે,
લાગણીને
જ્યારે ઠેસ લાગે છે,
સાત સોનાના સંબંધો
પણ ભૂલવા પડે છે !!
laganine
jyare thes lage chhe,
sat sonana sambandho
pan bhulava pade chhe !!
Sambandh Status Gujarati
4 years ago
તું તો મને તારો બનાવીને
તું તો મને
તારો બનાવીને રાખ,
બધાએ મને તારો સમજીને
છોડી દીધો છે !!
tu to mane
taro banavine rakh,
badhae mane taro samajine
chhodi didho chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એ વાત યાદ આવતા હસી
એ વાત યાદ
આવતા હસી પડાય છે,
એક દિવસ ગુલાબને
ગુલાબ આપ્યું હતું મેં !!
e vat yad
avata hasi paday chhe,
ek divas gulab ne
gulab aapyu hatu me !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈ લક્ષ્ય માણસના સાહસથી મોટું
કોઈ લક્ષ્ય માણસના
સાહસથી મોટું નથી હોતું,
જે નથી લડતો એ જ હારે છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
koi lakshy manas na
sahas thi motu nathi hotu,
je nathi ladato e j hare chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
4 years ago
દુનિયામાં એક માત્ર સૂત્રથી ચાલવું,
દુનિયામાં એક
માત્ર સૂત્રથી ચાલવું,
જ્યાં "વટ" ત્યાં સંબંધ "કટ" !!
duniyama ek
matr sutr thi chalavu,
jya "vat" tya sambandh "kat" !!
Life Quotes Gujarati
4 years ago
વ્યક્તિને હંમેશા તેને આપેલા જવાબો
વ્યક્તિને હંમેશા તેને
આપેલા જવાબો દ્વારા નહીં,
પણ તેના દ્વારા કરાયેલા
પ્રશ્નોથી ઓળખવો !!
vyaktine hammesha tene
aapela javabo dvara nahi,
pan tena dvara karayela
prasnothi olakhavo !!
Life Quotes Gujarati
4 years ago
