Shala Rojmel
માણસ ક્યારેય ખરાબ નથી હોતો

માણસ ક્યારેય
ખરાબ નથી હોતો સાહેબ,
બસ આતો તમારું કીધું કરતો
નહી હોય એટલે જ ખરાબ લાગે છે !!

manas kyarey
kharab nathi hoto saheb,
bas aato tamaru kidhu karato
nahi hoy etale j kharab lage chhe !!

Life Quotes Gujarati

4 years ago

કોઈ પણ એ નથી જોતું

કોઈ પણ એ નથી જોતું
કે તમે એના માટે શું કર્યું,
પણ એ જરૂર જોશે કે તમે
એના માટે શું નથી કર્યું !!

koi pan e nathi jotu
ke tame en mate shu karyu,
pan e jarur joshe ke tame
ena mate shu nathi karyu !!

ચા સાથે બિસ્કિટે પણ એક

ચા સાથે બિસ્કિટે પણ
એક શીખ આપી,
કોઈની વાતોમાં ઉંડા ઉતરશો
તો તૂટી જશો !!

cha sathe biscuit pan
ek shikh aapi,
koini vatoma unda utarasho
to tuti jasho !!

Gujarati Suvichar

4 years ago

સંસ્કાર આપવા જ પડે દિકરાને

સંસ્કાર આપવા જ પડે
દિકરાને દોસ્ત,
નહીતર ભોગવવા કોઈની
દીકરીને પડે છે !!

sanskar aapava j pade
dikarane dost,
nahitar bhogavava koini
dikarine pade chhe !!

જે સાથે હોય એ સમજતા

જે સાથે હોય
એ સમજતા નથી હોતા,
અને જે સમજતા હોય એ
સાથે નથી હોતા !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

je sathe hoy
e samajata nathi hota,
ane je samajata hoy e
sathe nathi hota !!
💐🌻🙏shubh savar🙏🌻💐

દીકુ ! તારા આ ગાલ પરના

દીકુ ! તારા આ ગાલ પરના
ખાડામાં સિમેન્ટ પુરાવી દેજે,
હું તો પડી ગયો છું તેમાં હવે
બીજો કોઈ ના પડવો જોઈએ !!

diku! tara aa gal par na
khadama ciment puravi deje,
hu to padi gayo chhu tema have
bijo koi na padavo joie !!

જયારે ભગવાન બધાને અક્કલ વહેંચી

જયારે ભગવાન બધાને
અક્કલ વહેંચી રહ્યા હતા,
ત્યારે મારા ભાઈબંધો
ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા !!
😂😂😂😂😂😂

jayare bhagavan badhane
akkal vahenchi rahya hat,
tyare mara bhaibandho
ghasaghasat unghi rahya hata !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તું મારા માટે, ઉંઘથી પણ

તું મારા માટે,
ઉંઘથી પણ વધારે
#Important છો !!

tu mara mate,
ungh thi pan vadhare
#important chho !!

કામ સુધારો સાહેબ, નામ આપોઆપ

કામ સુધારો સાહેબ,
નામ આપોઆપ
સુધરી જશે !!
🙏🙏શુભ સવાર🙏🙏

kam sudharo saheb,
nam aapo aap
sudhari jashe !!
🙏🙏shubh savar🙏🙏

જરૂર જેમ પડતી જાય સહુ

જરૂર જેમ પડતી જાય
સહુ બદલાય છે પોતે,
સવારે હોય એવો માનવી
ક્યાં હોય છે રાતે !!

jarur jem padati jay
sahu badalay chhe pote,
savare hoy evo manavi
kya hoy chhe rate !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.