Shala Rojmel
મને લાગતું હતું કે એને

મને લાગતું હતું
કે એને પ્રેમ છે,
પણ કહ્યું ને મેં કે
મને લાગતું હતું !!

mane lagatu hatu
ke ene prem chhe,
pan kahyu ne me ke
mane lagatu hatu !!

નજર ઉઠી અને નજર ઝુકી,

નજર ઉઠી
અને નજર ઝુકી,
બસ એટલી જ વાત
અને હું બરબાદ !!

najar uthi
ane najar zuki,
bas etali j vat
ane hu barabad !!

લાગ્યું કે એના પ્રેમમાં બસ

લાગ્યું કે એના પ્રેમમાં
બસ એક અમે જ બીમાર હતા,
જોયું અને જાણ્યું કે એના
આશિક તો હજાર હતા !!

lagyu ke ena prem ma
bas ek ame j bimar hata,
joyu ane janyu ke ena
aashik to hajar hata !!

દરરોજ હું નાટક કરું છું

દરરોજ હું
નાટક કરું છું કે હું ઠીક છું,
પણ તું ક્યારેય સચ્ચાઈ
જાણી નહીં શકે !!

dararoj hu
natak karu chhu ke hu thik chhu,
pan tu kyarey sachchai
jani nahi shake !!

સારા વર્તનમાં એટલી તાકાત હોય

સારા વર્તનમાં
એટલી તાકાત હોય છે,
કે એ ખરાબમાં ખરાબ માણસને
પણ શરમાવી શકે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

sara vartan ma
etali takat hoy chhe,
ke e kharab ma kharab manas ne
pan sharamavi shake chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

દુરથી જોયું તો ભેંસ આવતી

દુરથી જોયું તો
ભેંસ આવતી દેખાણી,
નજીક આવી તો ખબર પડી
મારી બેસ્ટી હતી !!
😂😂😂😂😂😂

dur thi joyu to
bhens aavati dekhani,
najik aavi to khabar padi
mari bestie hati !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ક્યારેક સમય મળે તો સંબંધોનું

ક્યારેક સમય
મળે તો સંબંધોનું
પુસ્તક જોઈ લેજો સાહેબ,
કેમ કે બધા સંબંધોમાં એક
દોસ્તી જ લાજવાબ છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

kyarek samay
male to sambandhonu
pustak joi lejo saheb,
kem ke badha sambandhoma ek
dosti j lajavab chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

લગ્ન એવા છોકરા સાથે કરીશ,

લગ્ન એવા
છોકરા સાથે કરીશ,
જે મને સવારે મોડે સુધી
ઊંઘવા દે !!
😂😂😂😂😂😂

lagn eva
chhokara sathe karish,
je mane savare mode sudhi
unghava de !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

હું તને કોઈ દિવસ #ઇગ્નોર

હું તને કોઈ દિવસ
#ઇગ્નોર નથી કરતો,
પણ આજે પહેલા મેસેજ
તું કરે એની રાહ જોવું છું !!

hu tane koi divas
#ignore nathi karato,
pan aaje pahela message
tu kare eni rah jovu chhu !!

સમય અને હાલાતોએ મને તોડી

સમય અને હાલાતોએ મને
તોડી નાખ્યો કાચી દોરીની જેમ,
નહીં તો હું પણ મજબુત હતો
ક્યારેક ઝંઝીરની જેમ !!

samay ane halatoe mane
todi nakhyo kachi dorini jem,
nahi to hu pan majabut hato
kyarek zanzir ni jem !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.