કોની પર કેટલો વિશ્વાસ કરવો
કોની પર કેટલો
વિશ્વાસ કરવો એની સમજ,
એક ઊંડો વિશ્વાસઘાત થયા
પછી જ થાય છે !!
koni par ketalo
vishvas karavo eni samaj,
ek undo vishvasaghat thaya
pachhi j thay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તું કહેવાવાળા બહુ છે, તમે
તું કહેવાવાળા બહુ છે,
તમે કહેવાવાળી
તું એક જ છે !!
tu kahevavala bahu chhe,
tame kahevavali
tu ek j chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
ભૂતકાળ યાદ આવતા જ આંખો
ભૂતકાળ યાદ આવતા જ
આંખો ભરાઈ આવે છે,
શું કામ કરતા હશે લોકો
પ્રેમના નામ પર રમત !!
bhutakal yad aavat j
aankho bharai aave chhe,
shu kam karata hashe loko
prem na nam par ramat !!
Bewafa Shayari Gujarati
3 years ago
પગથીયા પણ પૂજાય છે સાહેબ,
પગથીયા પણ
પૂજાય છે સાહેબ,
જો પ્રભુ તરફ જવાના
રસ્તે ગોઠવાઈ જાય તો !!
pagathiya pan
pujay chhe saheb,
jo prabhu taraf javana
raste gothavai jay to !!
Gujarati Suvichar
3 years ago
પહેલા તને જોઇને જેટલો ખુશ
પહેલા તને જોઇને
જેટલો ખુશ થઇ જતો,
આજે તને જોઇને એટલો
જ દુઃખી થઇ જાઉં છું !!
pahela tane joine
jetalo khush thai jato,
aaje tane joine etalo
j dukhi thai jau chhu !!
Bewafa Shayari Gujarati
3 years ago
સાચો સંબંધ બીજું કંઈ નથી
સાચો સંબંધ
બીજું કંઈ નથી માંગતો,
સમય અને ઈજ્જત સિવાય !!
sacho sambandh
biju kai nathi mangato,
samay ane ijjat sivay !!
Sambandh Status Gujarati
3 years ago
સાચી લવ સ્ટોરી તો, દોસ્તી
સાચી લવ સ્ટોરી તો,
દોસ્તી પછી જ ચાલુ થાય !!
sachi love story to,
dosti pachhi j chalu thay !!
Romantic Shayari Gujarati
3 years ago
મને લાગતું હતું કે એને
મને લાગતું હતું
કે એને પ્રેમ છે,
પણ કહ્યું ને મેં કે
મને લાગતું હતું !!
mane lagatu hatu
ke ene prem chhe,
pan kahyu ne me ke
mane lagatu hatu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નજર ઉઠી અને નજર ઝુકી,
નજર ઉઠી
અને નજર ઝુકી,
બસ એટલી જ વાત
અને હું બરબાદ !!
najar uthi
ane najar zuki,
bas etali j vat
ane hu barabad !!
Broken Heart Shayari Gujarati
3 years ago
લાગ્યું કે એના પ્રેમમાં બસ
લાગ્યું કે એના પ્રેમમાં
બસ એક અમે જ બીમાર હતા,
જોયું અને જાણ્યું કે એના
આશિક તો હજાર હતા !!
lagyu ke ena prem ma
bas ek ame j bimar hata,
joyu ane janyu ke ena
aashik to hajar hata !!
Bewafa Shayari Gujarati
3 years ago
