પહેલા ગુસ્સો કરવાનો અને પછી
પહેલા ગુસ્સો કરવાનો અને
પછી એટલા જ પ્રેમથી મનાવવું,
બસ તારી આ આદતથી
જ પ્રેમ છે મને !!
pahela gusso karavano ane
pachhi etala j prem thi manavavu,
bas tari aa aadat thi
j prem chhe mane !!
Romantic Shayari Gujarati
4 years ago
મારે કોઈ મોંઘી ગિફ્ટની જરૂર
મારે કોઈ મોંઘી
ગિફ્ટની જરૂર નથી,
બસ મારા બર્થડે પર સૌથી
પહેલા તું વિશ કરજે !!
mare koi monghi
gift ni jarur nathi,
bas mara birthday par sauthi
pahela tu vish karaje !!
Romantic Shayari Gujarati
4 years ago
ભગવાન આપણને બંનેને, ક્યારેય અલગ
ભગવાન
આપણને બંનેને,
ક્યારેય અલગ ના કરે !!
bhagavan
aapan ne bannene,
kyarey alag na kare !!
Romantic Shayari Gujarati
4 years ago
જે વ્યક્તિ તમારી એક ભૂલના
જે વ્યક્તિ
તમારી એક ભૂલના
લીધે તમને છોડીને જતી રહે,
વિશ્વાસ કરો એ વ્યક્તિ
ક્યારેય તમારી હતી જ નહીં !!
je vyakti
tamari ek bhul na
lidhe tamane chhodine jati rahe,
vishvas karo e vyakti
kyarey tamari hati j nahi !!
Life Quotes Gujarati
4 years ago
એ Bye ની વાત જ
એ Bye ની વાત જ
કંઇક અલગ હોય છે,
જે બોલ્યા પછી પણ
Chat ચાલુ રહેતી હોય !!
e bye ni vat j
kaik alag hoy chhe,
je bolya pachhi pan
chat chalu raheti hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
ગજબ ઠંડી છે મિત્રો, ઇટ્સ
ગજબ ઠંડી છે મિત્રો,
ઇટ્સ ટુ મચ ટાઈઢ !!
😂😂😂😂😂😂
gajab thandi chhe mitro,
its too much taidh !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
એના મોબાઈલમાં બેલેન્સ નખાવી નખાવીને,
એના મોબાઈલમાં
બેલેન્સ નખાવી નખાવીને,
હવે આંખોમાં બે લેન્સ નાખવાનો
વારો આવી ગયો !!
😂😂😂😂😂😂
ena mobile ma
balance nakhavi nakhavine,
have aankhoma be lens nakhavano
varo aavi gayo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તું છે તો હું છું,
તું છે તો હું છું,
મારો આ વહેમ પણ
હવે દુર થઇ ગયો !!
tu chhe to hu chhu,
maro aa vahem pan
have dur thai gayo !!
Breakup Shayari Gujarati
4 years ago
સૌથી વધુ ઠરકી, આ Science
સૌથી વધુ ઠરકી,
આ Science વાળી
છોકરીઓ હોય છે !!
😂😂😂😂😂😂
sauthi vadhu tharaki,
aa science vali
chhokario hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આપણી ઈચ્છાઓથી પણ વધારે, સુંદર
આપણી
ઈચ્છાઓથી પણ વધારે,
સુંદર હોય છે
ઈશ્વરની યોજનાઓ !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
aapani
ichchhaothi pan vadhare,
sundar hoy chhe
ishvar ni yojanao !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
