Shala Rojmel
બહુ બધો પ્રેમ મારો એને

બહુ બધો પ્રેમ મારો
એને બોઝ લાગતો હતો,
પણ દેવા મને હજુ એ પ્રેમ
પણ ઓછો લાગતો હતો !!

bahu badho prem maro
ene boz lagato hato,
pan deva mane haju e prem
pan ochho lagato hato !!

કામ એવા જ કરવા જિંદગીમાં,

કામ એવા
જ કરવા જિંદગીમાં,
કે કોઈ આપણને એકવાર
દિલથી યાદ કરે પછી ભલે
જિંદગીભર યાદ ના કરે !!

kam eva
j karava jindagima,
ke koi aapan ne ekavar
dil thi yad kare pachhi bhale
jindagibhar yad na kare !!

Life Quotes Gujarati

4 years ago

કમાણી કરતા ઓછું વાપરે એ

કમાણી કરતા ઓછું
વાપરે એ જ કાબિલ કહેવાય,
બાકી રઈશ દેખાવાના ખેલમાં
કેટલાય ગાયબ થઇ ગયા !!

kamani karata ochhu
vapare e j kabil kahevay,
baki raish dekhavana khel ma
ketalay gayab thai gaya !!

Life Quotes Gujarati

4 years ago

ગરીબના ઉધાર જેવો હોય છે

ગરીબના ઉધાર
જેવો હોય છે પ્રેમ,
એકવાર વ્યાજ ચઢી જાય
પછી ઉતરતો નથી !!

garib na udhar
jevo hoy chhe prem,
ekavar vyaj chadhi jay
pachhi utarato nathi !!

Love Shayari Gujarati

4 years ago

એ હાથને ક્યારેય ના છોડશો,

એ હાથને
ક્યારેય ના છોડશો,
જેણે તમને મોટા કર્યા !!

e hath ne
kyarey na chhodasho,
jene tamane mota karya !!

Life Quotes Gujarati

4 years ago

જિંદગી બહુ નાની છે, એને

જિંદગી બહુ નાની છે,
એને શોના બાબુ કરવામાં
ના બગાડો સાહેબ !!
😂😂😂😂😂😂

jindagi bahu nani chhe,
ene shona babu karavama
na bagado saheb !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ઇગ્નોર થયા પછી પણ જે

ઇગ્નોર થયા પછી પણ જે
માણસ તમને ઇગ્નોર નથી કરતો,
એનાથી વધુ પ્રેમ તમને
કોઈ ના કરી શકે !!

ignore thaya pachhi pan je
manas tamane ignore nathi karato,
enathi vadhu prem tamane
koi na kari shake !!

Love Shayari Gujarati

4 years ago

માત્ર પ્રેમ નહીં, જિંદગી છે

માત્ર પ્રેમ નહીં,
જિંદગી છે તું મારી !!

matr prem nahi,
jindagi chhe tu mari !!

શક્ય હોય ત્યાં સુધી કોઈની

શક્ય હોય ત્યાં સુધી
કોઈની ભૂલો ના કાઢવી,
અને છતાં ઈચ્છા થાય તો એક
મુલાકાત અરીસાની કરી લેવી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

saky hoy tya sudhi
koini bhulo na kadhavi,
ane chhata ichchha thay to ek
mulakat arisani kari levi !!
💐🌻🌹shubh savar🌹🌻💐

હું અને ફક્ત તું છે,

હું અને ફક્ત તું છે,
પછી કશુંય નથી
તોય શું છે !!

hu ane fakt tu chhe,
pachhi kashuy nathi
toy shu chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.