સાચો પ્રેમ તો કાનુડાએ કર્યો
સાચો પ્રેમ તો
કાનુડાએ કર્યો હતો,
1600 ગોપીઓ હોવા છતાં
એક માત્રરાધા માટે જ
તરસતો હતો !!
sacho prem to
kanudae karyo hato,
1600 gopio hova chhata
ek matraradha mate j
tarasato hato !!
Romantic Shayari Gujarati
4 years ago
એટલા પણ વફાદાર ના બનો,
એટલા પણ
વફાદાર ના બનો,
કે એ તમને કુતરા
સમજવા લાગે !!
etala pan
vafadar na bano,
ke e tamane kutara
samajava lage !!
Life Quotes Gujarati
4 years ago
કાશ તે થોડું જતું કર્યું
કાશ તે
થોડું જતું કર્યું હોત,
તો આજે વાત જ કંઇક
અલગ હોત !!
kash te
thodu jatu karyu hot,
to aaje vat j kaik
alag hot !!
Breakup Shayari Gujarati
4 years ago
60% છોકરીઓ પાસે બોયફ્રેન્ડ છે,
60% છોકરીઓ
પાસે બોયફ્રેન્ડ છે,
અને 40% છોકરીઓ
પાસે મગજ !!
😂😂😂😂😂😂
60% chhokario
pase boyfriend chhe,
ane 40% chhokario
pase magaj !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
માન માંગ્યા વગર અને હક
માન માંગ્યા વગર અને
હક જતાવ્યા વગર મળે
તો જ કામના !!
man mangya vagar ane
hak jatavya vagar male
to j kamna !!
Life Quotes Gujarati
4 years ago
શું ફાયદો મારા નારાજ થવાનો,
શું ફાયદો
મારા નારાજ થવાનો,
જેની એક સ્માઈલ પર
હું પીગળી જાઉં છું !!
shu fayado
mara naraj thavano,
jeni ek smile par
hu pigali jau chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
આગળ વધવા માટે પોતાની લીટી
આગળ વધવા માટે
પોતાની લીટી લાંબી કરાય,
બીજાની લીટી ટૂંકી કરવાથી
કંઈ નથી મળવાનું !!
aagal vadhava mate
potani liti lambi karay,
bijani liti tunki karavathi
kai nathi malavanu !!
Life Quotes Gujarati
4 years ago
સવાર સવારમાં મોઢું ધોયા વગર
સવાર સવારમાં
મોઢું ધોયા વગર
ફોન લઈને બેસી જનાર,
તમામ ભાવિક ભક્તોને મારા
તરફથી ગુડ મોર્નિંગ !!
😂😂😂😂😂😂
savar savar ma
modhu dhoya vagar
phone laine besi janar,
tamam bhavik bhaktone mara
taraf thi good morning !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
પાવરફુલ હોવાનો મતલબ એ નથી
પાવરફુલ હોવાનો
મતલબ એ નથી કે તમે ધારો
એ બીજા સાથે કરી શકો,
પાવરફુલ હોવાનો મતલબ છે કે
બીજા ધારે એ તમારી સાથે
ના કરી શકે !!
powerful hovano
matalab e nathi ke tame dharo
e bija sathe kari shako,
poverful hovano matalab chhe ke
bija dhare e tamari sathe
na kari shake !!
Life Quotes Gujarati
4 years ago
છોકરાઓનું જયારે બ્રેકઅપ થાય છે,
છોકરાઓનું
જયારે બ્રેકઅપ થાય છે,
રડતા પણ રહે છે અને બીજી
માટે ટ્રાઈ કરતા પણ રહે છે !!
😂😂😂😂😂😂
chhokaraonu
jayare breakup thay chhe,
radata pan rahe chhe ane biji
mate try karata pan rahe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
