પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ
પ્રેમ હંમેશા
માફી માંગવાનું પસંદ કરે છે,
અને અહંકાર માફી સાંભળવાનું
પસંદ કરે છે !!
prem hammesha
mafi mangavanu pasand kare chhe,
ane ahankar mafi sambhalavanu
pasand kare chhe !!
Love Shayari Gujarati
4 years ago
અભિમાન કહે છે કોઈની જરૂર
અભિમાન કહે છે
કોઈની જરૂર નથી,
અનુભવ કહે છે કે ધૂળની
પણ જરૂર પડે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
abhiman kahe chhe
koini jarur nathi,
anubhav kahe chhe ke dhulni
pan jarur pade !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
દિલ કરે છે કે ત્યાં
દિલ કરે છે કે
ત્યાં આવીને તને મળી લઉં,
બોલવું કંઈ નથી બસ મન
ભરીને જોઈ લઉં !!
dil kare chhe ke
tya aavine tane mali lau,
bolavu kai nathi bas man
bharine joi lau !!
Romantic Shayari Gujarati
4 years ago
હર કોઈ તૂટેલું છે આ
હર કોઈ તૂટેલું છે
આ દુનિયામાં સાહેબ,
કોઈ પ્રેમ વગર તો
કોઈ પ્રેમ કરીને !!
har koi tutelu chhe
aa duniyama saheb,
koi prem vagar to
koi prem karine !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તારી આંખો પણ ગજબની છે,
તારી આંખો
પણ ગજબની છે,
મનમાં છે બેહદ પ્રેમ અને
જતાવે છે કે પ્રેમ નથી !!
tari aankho
pan gajabni chhe,
man ma chhe behad prem ane
jatave chhe ke prem nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
કોઈને એટલું આસાનીથી ના મળી
કોઈને એટલું
આસાનીથી ના મળી જવું,
કે લોકો તમને સસ્તા
સમજવા લાગે !!
koine etalu
aasanithi na mali javu,
ke loko tamane sasta
samajava lage !!
Life Quotes Gujarati
4 years ago
દરેક સ્ત્રી અમુક અંશે શિવ
દરેક સ્ત્રી અમુક અંશે
શિવ જેવી હોય છે,
થોડું થોડું ઝેર જિંદગીભર
પીતી રહે છે !!
darek stri amuk anshe
shiv jevi hoy chhe,
thodu thodu zer jindagibhar
piti rahe chhe !!
Life Quotes Gujarati
4 years ago
જેટલા કનેક્શન ઓછા, એટલા જ
જેટલા કનેક્શન ઓછા,
એટલા જ કરંટ પણ ઓછા !!
jetala connection ochha,
etala j karant pan ochha !!
Life Quotes Gujarati
4 years ago
બદલો જેટલો જુનો હોય છે,
બદલો જેટલો જુનો હોય છે,
એટલો જ ખતરનાક હોય છે !!
badalo jetalo juno hoy chhe,
etalo j khataranak hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
હવાને ઘમંડ હતો એની આઝાદી
હવાને ઘમંડ હતો
એની આઝાદી પર,
કોઈએ એને ફુગ્ગામાં
ભરીને વેચી દીધી !!
havane ghamand hato
eni aazadi par,
koie ene phuggama
bharine vechi didhi !!
Life Quotes Gujarati
4 years ago
