તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય
તમારી ડાયરીમાં અમુક
સરનામાં એવાય હોવા જોઈએ,
જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ
એ બધું સમજી જાય !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
tamari dayarima amuk
saranama evay hova joie,
jya tapal kori mokalo to pan
e badhu samaji jay !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
4 years ago
કોઈ તમારું દિલ તોડે, તો
કોઈ તમારું દિલ તોડે,
તો તમે એનું મોઢું તોડી દો !!
koi tamaru dil tode,
to tame enu modhu todi do !!
Gujarati Jokes
4 years ago
તમારું નસીબ ચમકતું હોય ત્યારે
તમારું નસીબ ચમકતું હોય
ત્યારે ડાહ્યા માણસો સલાહ
આપતા અચકાય છે,
અને તમારું નસીબ ખરાબ હોય
ત્યારે ગાંડા માણસો પણ
સલાહ આપી જાય છે !!
tamaru nasib chamakatu hoy
tyare dahya manaso salah
aapata achakay chhe,
ane tamaru nasib kharab hoy
tyare ganda manaso pan
salah aapi jay chhe !!
Gujarati Suvichar
4 years ago
શું " જતું " કરવું
શું " જતું " કરવું
અને શું " જાતે " કરવું,
એ સમજાઈ જાય તો
સ્વર્ગ અહીં જ છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
shu" jatu" karavu
ane shu" jate" karavu,
e samajai jay to
svarg ahi j chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
4 years ago
યાદોનો સ્પર્શ પણ કેટલો અજીબ
યાદોનો સ્પર્શ
પણ કેટલો અજીબ હોય છે,
કોઈ પાસે નથી હોતું પણ
બહુ જ નજીક હોય છે !!
yadono sparsh
pan ketalo ajib hoy chhe,
koi pase nathi hotu pan
bahu j najik hoy chhe !!
Miss You Shayari Gujarati
4 years ago
કંઈ નથી કહ્યું મેં તારા
કંઈ નથી કહ્યું મેં તારા વિશે,
પણ શું કરું લોકો તારો ચહેરો
મારી આંખોમાં જોઈ લે છે.
kai nathi kahyu me tara vishe,
pan shu karu loko taro chahero
mari aankhoma joi le chhe.
Romantic Shayari Gujarati
4 years ago
બધા ઉંધા કામ હું કરું,
બધા ઉંધા કામ હું કરું,
અને મેણા મારા ફોનને
સાંભળવા પડે છે !!
😂😂😂😂😂😂
badha undha kam hu karu,
ane mena mara phone ne
sambhalava pade chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
Friendship ની સાચી કદર ત્યારે
Friendship ની
સાચી કદર ત્યારે થાય,
જયારે તમે Love ના
ચક્કરમાં પડો !!
friendship ni
sachi kadar tyare thay,
jayare tame love na
chakkar ma pado !!
Dosti Shayari Gujarati
4 years ago
છોકરીઓને વિનંતી કે હમણા ચેટિંગમાં
છોકરીઓને વિનંતી
કે હમણા ચેટિંગમાં બીજી રહે,
જેથી છોકરાઓ ખોટા બહાર
રખડવા ના જાય !!
😂😂😂😂😂😂
chhokarione vinanti
ke hamana chatting ma biji rahe,
jethi chhokarao khota bahar
rakhadava na jay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દુર જવાનું વિચારી પણ ના
દુર જવાનું
વિચારી પણ ના શકું,
કેમ કે જયારે કોઈ ના હતું
ત્યારે એક તમે જ હતા !!
dur javanu
vichari pan na shaku,
kem ke jayare koi na hatu
tyare ek tame j hata !!
Romantic Shayari Gujarati
4 years ago
