

તમારી ડાયરીમાં અમુક સરનામાં એવાય
તમારી ડાયરીમાં અમુક
સરનામાં એવાય હોવા જોઈએ,
જ્યાં ટપાલ કોરી મોકલો તો પણ
એ બધું સમજી જાય !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
tamari dayarima amuk
saranama evay hova joie,
jya tapal kori mokalo to pan
e badhu samaji jay !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
2 years ago