મને ચાહનારી તો આખી દુનિયા
મને ચાહનારી તો આખી
દુનિયા નજર સામે જ પડી છે,
પણ મારે તો તને ચાહવો હતો
એટલે ભગવાને તને ઘડયો છે.
mane chahanari to aakhi
duniya najar same j padi chhe,
pan mare to tane chahavo hato
etale bhagavane tane ghadayo chhe.
Romantic Shayari Gujarati
4 years ago
દરેક માટે સમય છે એની
દરેક માટે
સમય છે એની પાસે,
ખાલી મારા માટે જ
સમય નથી !!
darek mate
samay chhe eni pase,
khali mara mate j
samay nathi !!
Narajagi Shayari Gujarati
4 years ago
અજબ છે લાગણીઓનો વ્યવહાર, કોઈ
અજબ છે
લાગણીઓનો વ્યવહાર,
કોઈ વધારે આપે તો કદર
નથી થતી ને ઓછી આપે
તો ફરિયાદ કરે છે !!
ajab chhe
laganiono vyavahar,
koi vadhare aape to kadar
nathi thati ne ochhi aape
to fariyad kare chhe !!
Sambandh Status Gujarati
4 years ago
7 બિલીયન જેટલા લોકો છે
7 બિલીયન જેટલા
લોકો છે આ દુનિયામાં,
તો પણ તારું વાંદરા જેવું
ડાચું મારું ફેવરીટ છે !!
7 billion jetala
loko chhe duniyama,
to pan taru vandara jevu
dachu maru fevorite chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
જેના અવાજથી દિલ ખુશીઓથી ભરાઈ
જેના અવાજથી દિલ
ખુશીઓથી ભરાઈ જતું હતું,
એ જ અવાજથી આજે આંખો
ભરાઈ જાય છે !!
jena avajthi dil
khushiothi bharai jatu hatu,
e j avajthi aaje aankho
bharai jay chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
ક્યારેક વિચારીને રોવાઇ જાય છે,
ક્યારેક વિચારીને
રોવાઇ જાય છે,
પ્રેમ ના કર્યો હોત તો
બહુ સારું હોત !!
kyarek vicharine
rovai jay chhe,
prem na karyo hot to
bahu saru hot !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તમે મારા દિલમાં છો, પણ
તમે મારા દિલમાં છો,
પણ મારા નસીબમાં
કેમ નથી !!
tame mara dilma chho,
pan mara nasibma
kem nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
હવે કોઈ ખ્વાહીશ નથી તને
હવે કોઈ ખ્વાહીશ
નથી તને મેળવવાની,
હવે તો બસ જીદ છે
તને ભૂલાવવાની !!
have koi khvahish
nathi tane melavavani,
have to bas jid chhe
tane bhulavavani !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જિંદગીમાં આગળ વધવું હોય, તો
જિંદગીમાં
આગળ વધવું હોય,
તો Move On થવું જ પડે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
jindagima
aagal vadhavu hoy,
to move on thavu j pade !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
એ રોજ કોફી પીનાર છોકરી,
એ રોજ કોફી
પીનાર છોકરી,
મારી ચાહ હતી !!
e roj coffee
pinar chhokari,
mari chah hati !!
Romantic Shayari Gujarati
4 years ago
