તારા માટે લખું છું એટલે
તારા માટે લખું છું
એટલે જ તને વંચાવું છું,
પણ તું કોણ છે મારી એ
તો ફક્ત હું જ જાણું છું !!
tara mate lakhu chhu
etale j tane vanchavu chhu,
pan tu kon chhe mari e
to fakt hu j janu chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
જરૂરી નથી બધા લોકો પૈસાના
જરૂરી નથી બધા લોકો
પૈસાના ભૂખ્યા હોય,
મેં પ્રેમના ભૂખ્યા લોકો
પણ જોયા છે સાહેબ !!
jaruri nathi badh loko
paisana bhukhya hoy,
me premna bhukhya loko
pan joya chhe saheb !!
Love Shayari Gujarati
4 years ago
જેમ જેમ તમારું નામ થતું
જેમ જેમ તમારું
નામ થતું જાય તેમ તેમ
શાંત રહેતા શીખો,
કારણ કે અવાજ હંમેશા
સિક્કાઓ કરે છે નોટો નહીં !!
jem jem tamaru
nam thatu jay tem tem
shant raheta shikho,
karan ke avaj hammesha
sikkao kare chhe noto nahi !!
Life Quotes Gujarati
4 years ago
લાયક શબ્દો મળશે તો જરૂર
લાયક શબ્દો મળશે
તો જરૂર જતાવીશ,
કેટલો પ્રેમ કરું છું એ
લખીને બતાવીશ !!
😘😘😘😘😘
layak shabdo malashe
to jarur jatavish,
ketalo prem karu chhu e
lakhine batavish !!
😘😘😘😘😘
Romantic Shayari Gujarati
4 years ago
મિત્ર હોય એ કડવા જ
મિત્ર હોય
એ કડવા જ હોય,
ને બહુ મીઠા હોય એ
ભડવા હોય !!
mitr hoy
e kadava j hoy,
ne bahu mitha hoy e
bhadava hoy !!
Dosti Shayari Gujarati
4 years ago
મારી દીકુની સુંદરતા વિશે તો
મારી દીકુની સુંદરતા
વિશે તો શું કહું દોસ્ત,
એ તો ભર બપોરે
ચમકતો ચાંદ છે !!
mari dikuni sundarata
vishe to shu kahu dost,
e to bhar bapore
chamakato chand chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
ડર એ નથી કે કોઈ
ડર એ નથી કે કોઈ
રિસાઈને ચાલ્યું જાય છે,
ડર તો એ છે કે લોકો હસતાં
હસતાં બોલવાનું બંધ
કરી દે છે !!
=======શુભ સવાર======
dar e nathi ke koi
risaine chalyu jay chhe,
dar to e chhe ke loko hasata
hasata bolavanu bandh
kari de chhe !!
=======shubh savar======
Good Morning Quotes Gujarati
4 years ago
નવરાત્રીમાં સ્ત્રીને મૂંઝવતો એક જ
નવરાત્રીમાં સ્ત્રીને
મૂંઝવતો એક જ સવાલ
કે આજે શું પહેરીશ,
અને પુરુષને ?
કાલ વાળી આજે આવશે કે નહીં !!
😜😜😜😜😜
navaratrima strine
munzavato ek j saval
ke aaje shu paherish,
ane purushne?
kal vali aaje aavashe ke nahi !!
😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
હાથમાં હાથ લઇને ફરી આપણા
હાથમાં હાથ લઇને ફરી
આપણા ભવિષ્યને ઘડવું છે,
ખાલી ખાલી ગુસ્સે થઇને
ફરી તારી સાથે લડવું છે !!
hathma hath laine fari
aapana bhavishyne ghadavu chhe,
khali khali gusse thaine
fari tari sathe ladavu chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
તૂટેલા હોય એને શું તોડશો
તૂટેલા હોય એને
શું તોડશો સાહેબ,
સાજા તૂટે નહીં એનું
ધ્યાન રાખજો !!
tutela hoy ene
shu todasho saheb,
saja tute nahi enu
dhyan rakhajo !!
Life Quotes Gujarati
4 years ago
