ભલે હું અમીર નથી, પણ
ભલે હું અમીર નથી,
પણ તારા સપના પુરા કરવા
આખી જિંદગી મહેનત કરીશ !!
bhale hu amir nathi,
pan tara sapana pura karava
aakhi jindagi mahenat karish !!
Romantic Shayari Gujarati
4 years ago
તારા પર તો ખાલી, મારો
તારા પર તો ખાલી,
મારો જ હક છે !!
tara par to khali,
maro j hak chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
કંઇક કરી બતાવવાવાળા લોકો માટે,
કંઇક કરી
બતાવવાવાળા લોકો માટે,
આ દુનિયામાં કોઈ કાર્ય
અસંભવ નથી !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
kaik kari
batavavavala loko mate,
duniyama koi kary
asambhav nathi !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
4 years ago
ઓયે દિકા તારું મને મળવું
ઓયે દિકા તારું
મને મળવું એટલે,
કાળજાળ ગરમીમાં
ધોધમાર વરસાદ !!
oye dika taru
mane malavu etale,
kalajal garamima
dhodhamar varasad !!
Romantic Shayari Gujarati
4 years ago
સારા ડાચાવાળા, સારી અકલવાળા સામે
સારા ડાચાવાળા,
સારી અકલવાળા સામે
મુઝરા કરતા હોય છે !!
😂😂😂😂😂
sara dachavala,
sari akalavala same
muzara karata hoy chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આ સંસારમાં પત્નીની ભૂલ શોધવી
આ સંસારમાં
પત્નીની ભૂલ શોધવી
એટલી જ મુશ્કેલ છે,
જેટલી મુશ્કેલ છે કોરોનાની
વેક્સીન શોધવી !!
😂😂😂😂😂😂
aa sansarma
patnini bhul shodhavi
etali j muskel chhe,
jetali muskel chhe corona ni
vaccine shodhavi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તમારી પાસે જે નથી એની
તમારી પાસે જે નથી
એની ચિંતા છોડશો,
તો જ તમારી પાસે જે છે
તેનો આનંદ મેળવી શકશો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
tamari pase je nathi
eni chinta chhodasho,
to j tamari pase je chhe
teno aanand melavi shakasho !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
કોઈ સંબંધ પૂછે આપણો તો
કોઈ સંબંધ પૂછે
આપણો તો કહી દેજે,
એ બોયફ્રેન્ડ નહીં
હસબંડ છે મારો !!
koi sambandh puchhe
aapano to kahi deje,
e boyfriend nahi
husband chhe maro !!
Romantic Shayari Gujarati
4 years ago
હું બસ તારી ખુશી માટે
હું બસ તારી ખુશી માટે
તારાથી અલગ થયો છું,
જા મને મતલબી સમજીને
કોઈ બીજો ગોતી લે !!
hu bas tari khushi mate
tarathi alag thayo chhu,
ja mane matalabi samajine
koi bijo goti le !!
Breakup Shayari Gujarati
4 years ago
લાગે છે કે મોત આવી
લાગે છે કે
મોત આવી જશે,
પણ એનો Message
નહીં આવે !!
lage chhe ke
mot aavi jashe,
pan eno message
nahi aave !!
Narajagi Shayari Gujarati
4 years ago
