Shala Rojmel
સાત ફેરા પછી તો બધા

સાત ફેરા પછી તો બધા એ
સંબંધને જિંદગીભર નિભાવે છે,
મજા તો ત્યારે આવે જયારે કોઈ
સાત ફેરા વગર જિંદગીભર
સાથ નિભાવે !!

sat fera pachhi to badha e
sambandhne jindagibhar nibhave chhe,
maja to tyare aave jayare koi
sat fera vagar jindagibhar
sath nibhave !!

Love Shayari Gujarati

4 years ago

આંખોની સામે તમે નથી તો

આંખોની સામે
તમે નથી તો શું થયું,
પાંપણ મળતાની સાથે
તમે જ તમે છો !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

aankhoni same
tame nathi to shu thayu,
pampan malatani sathe
tame j tame chho !!
💐🌹💐shubh ratri💐🌹💐

પરીક્ષા પત્યા પછી કોઈ પૂછે

પરીક્ષા પત્યા પછી
કોઈ પૂછે કે પેપર કેવું ગયું ?
જવાબમાં સારું ગયું એમ કહેવું
એ પણ એક Art છે !!
😂😂😂😂😂😂

pariksha patya pachhi
koi puchhe ke paper kevu gayu?
javabma saru gayu em kahevu
e pan ek art chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

હાથ ઝાલી હમણાં જ બહાર

હાથ ઝાલી હમણાં જ
બહાર કાઢી તારી યાદને,
બેશરમ છે યાદ તારી
હમણાં જ પાછી આવશે !!

hath zali hamana j
bahar kadhi tari yadne,
besharam chhe yad tari
hamana j pachhi aavashe !!

માટીના દીવા જેવા હોય છે

માટીના દીવા
જેવા હોય છે સંબંધ,
તેલ ખતમ તો ખેલ ખતમ !!

matina diva
jeva hoy chhe sambandh,
tel khatam to khel khatam !!

તારી #Care કરવી એ મારી,

તારી #Care
કરવી એ મારી,
#Duty નહીં પણ
મારો #Love છે !!

tari#care
karavi e mari,
#duty nahi pan
maro #love chhe !!

તમે એના માટે ગમે તેટલું

તમે એના માટે
ગમે તેટલું કરી લો,
એ ક્યારેય તમારી
કદર નથી કરવાના !!

tame ena mate
game tetalu kari lo,
e kyarey tamari
kadar nathi karavana !!

Sad Shayari Gujarati

4 years ago

તું મને મળે કે ના

તું મને મળે કે ના મળે,
તને આ દુનિયાની બધી
ખુશી મળે !!

tu mane male ke na male,
tane aa duniyani badhi
khushi male !!

જીવાઈ ગયેલ જિંદગીનો થાક તો

જીવાઈ ગયેલ
જિંદગીનો થાક તો છે,
પણ બાકી રહેલી જિંદગીનો
શું વાંક છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

jivai gayel
jindagino thak to chhe,
pan baki raheli jindagino
shu vank chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

જેમ મીણબત્તી આગ વગર નથી

જેમ મીણબત્તી
આગ વગર નથી સળગતી,
એમ જ સફળતા મહેનત કર્યા
વગર નથી મળતી !!

jem minabatti
aag vagar nathi salagati,
em j safalata mahenat karya
vagar nathi malati !!

Gujarati Suvichar

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.