Shala Rojmel
જીવન હોય કે મોબાઈલ ફોન,

જીવન હોય કે
મોબાઈલ ફોન,
દરેક તકલીફનો સરળ
ઉપાય Restart કરો !!

jivan hoy ke
mobile phone,
darek takalifno saral
upay restart karo !!

Life Quotes Gujarati

4 years ago

તારી ફરિયાદ છે કે મને

તારી ફરિયાદ છે કે
મને પ્રેમ કરતા નથી આવડતું,
પણ યાદ રાખજે નિભાવતા
કદાચ તું પણ ભૂલી છે !!

tari fariyad chhe ke
mane prem karata nathi aavadatu,
pan yad rakhaje nibhavata
kadach tu pan bhuli chhe !!

પ્રેમ જો નસીબમાં જ ના

પ્રેમ જો નસીબમાં જ
ના હોય ને સાહેબ,
તો સંજોગો તમારી વફાદારીને
પણ ખોટી સાબિત કરે છે !!

prem jo nasibma j
na hoy ne saheb,
to sanjogo tamari vafadarine
pan khoti sabit kare chhe !!

Love Shayari Gujarati

4 years ago

ક્યારેક સંબંધને નામના મળે છે,

ક્યારેક સંબંધને
નામના મળે છે,
તો ક્યારેક સંબંધ
નામના જ મળે છે !!

kyarek sambandhne
namna male chhe,
to kyarek sambandh
namna j male chhe !!

ગુસ્સો પણ એમની પર જ

ગુસ્સો પણ એમની
પર જ કરો સાહેબ,
જેના પર તમને વિશ્વાસ હોય
કે એ તમને મનાવી લેશે !!

gusso pan emani
par j karo saheb,
jena par tamane vishvas hoy
ke e tamane manavi leshe !!

Life Quotes Gujarati

4 years ago

PRIORITY એમને બનાવો, જે તમને

PRIORITY
એમને બનાવો,
જે તમને ઉલ્લુ
ના બનાવે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

priority
emane banavo,
je tamane ullu
na banave !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

ખુશનસીબ હશે એ જેને તમે

ખુશનસીબ હશે એ જેને
તમે વગર માંગ્યે મળી જશો,
અહીં તો દુવા કરીને પણ ફક્ત
ઇંતજાર જ નસીબ થયો છે !!

khushnasib hashe e jene
tame vagar mangye mali jasho,
ahi to duv karine pan fakt
intajar j nasib thayo chhe !!

જીવનમાં એક વાત ક્યારેય ના

જીવનમાં એક
વાત ક્યારેય ના ભૂલતા,
જેણે તમને જીતતા શીખવ્યું
એને હરાવવાના સપના
ક્યારેય ના જોતા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

jivanma ek
vat kyarey na bhulata,
jene tamane jitata shikhavyu
ene haravavana sapana
kyarey na jota !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

પહેલા મારી દોસ્ત બહુ ઉદાસ

પહેલા મારી દોસ્ત
બહુ ઉદાસ રહેતી હતી,
પછી મેં એનું બ્રેકઅપ
કરાવી દીધું !!
😂😂😂😂😂😂

pahela mari dost
bahu udas raheti hati,
pachhi me enu breakup
karavi didhu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તારી કમી જોવી હોય ને

તારી કમી
જોવી હોય ને વાલમ,
મારી આંખોની નમી
જોઈ લે !!

tari kami
jovi hoy ne valam,
mari aankhoni nami
joi le !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.