Shala Rojmel
દર વખતે મારે જ કહેવાનું

દર વખતે મારે જ
કહેવાનું કે Video Call કર,
તને એટલી ખબર ના પડે કે
મારી નજર તને જોવા તરસે છે !!

dar vakhate mare j
kahevanu ke video call kar,
tane etali khabar na pade ke
mari najar tane jova tarase chhe !!

મને મારા પેદા થવા પર

મને મારા પેદા થવા પર
કોઈ જ ગર્વ નથી,
તો મહેરબાની કરીને કોઈએ
Happy Birthday ના કેવું !!
😂😂😂😂😂😂

mane mara peda thava par
koi j garv nathi,
to maherabani karine koie
happy birthday na kevu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

જિંદગીમાં હજારો ઠોકર આવશે સાહેબ,

જિંદગીમાં હજારો
ઠોકર આવશે સાહેબ,
પણ ક્યારેય તમારા મોઢા પરની
#Smile ઓછી ના થવા દેતા !!

jindagima hajaro
thokar aavashe saheb,
pan kyarey tamara modha parni
#smile ochhi na thava deta !!

Life Quotes Gujarati

4 years ago

કેટલા જુઠા વિચારો દિલને સતાવે

કેટલા જુઠા
વિચારો દિલને સતાવે છે,
જાણે યાદ તમને પણ અમારી
આવે છે !!

ketala jutha
vicharo dilne satave chhe,
jane yad tamane pan amari
aave chhe !!

પોતાના વખાણ તો આપણે જ

પોતાના વખાણ તો
આપણે જ કરવા જોઈએ,
ખરાબ બોલવા તો સંબંધીઓ
અને દુનિયા બેઠી જ છે !!

potana vakhan to
aapane j karava joie,
kharab bolava to sambandhio
ane duniya bethi j chhe !!

Life Quotes Gujarati

4 years ago

નફરત તો તારા કરતા પણ

નફરત તો તારા કરતા
પણ વધુ કરતા આવડે છે,
પણ તું તો મારી નફરતને
પણ લાયક નથી !!

nafarat to tara karata
pan vadhu karata aavade chhe,
pan tu to mari nafaratne
pan layak nathi !!

ક્યારેય વાંચીને ન કરશો અનુમાન

ક્યારેય વાંચીને ન કરશો
અનુમાન અમારી લાગણીનું,
અધૂરું તમને સમજાશે નહીં અને
પૂરું અમે લખતા નથી !!

kyarey vanchine na karasho
anuman amari laganinu,
adhuru tamane samajashe nahi ane
puru ame lakhata nathi !!

દિલમાં પણ ચાહત હોવી જોઈએ

દિલમાં પણ
ચાહત હોવી જોઈએ સાહેબ,
બાકી યાદ તો ઉધાર દેવાવાળા
પણ કરે જ છે !!

dilma pan
chahat hovi joie saheb,
baki yad to udhar devavala
pan kare j chhe !!

એવી કાલ ક્યારે આવશે, જયારે

એવી કાલ
ક્યારે આવશે,
જયારે તમેં યાદ
નહીં આવો !!

evi kal
kyare aavashe,
jayare tame yad
nahi aavo !!

જયારે કોઈ માણસની લાગણી સાથે

જયારે કોઈ માણસની
લાગણી સાથે રમી જાય ને,
ત્યારે એ શાયરીઓ સાથે રમી ને
વાહ-વાહ કમાતા શીખી જાય છે !!

jayare koi manasni
lagani sathe rami jay ne,
tyare e shayario sathe rami ne
vah-vah kamata shikhi jay chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.