સમય અને સાબુ સિવાય જો
સમય અને સાબુ
સિવાય જો બીજી કોઈ વસ્તુ
હાથથી લપસી જાય છે,
તો એ છે કેરીની ગોટલી !!
😂😂😂😂😂😂
samay ane sabu
sivay jo biji koi vastu
hath thi lapasi jay chhe,
to e chhe kerini gotali !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ઓયે એક વાત સાંભળી લે
ઓયે એક
વાત સાંભળી લે મારી,
એક દિવસ તને પણ હું
યાદ આવીશ જેમ મને
તું યાદ આવે છે !!
oye ek
vat sambhali le mari,
ek divas tane pan hu
yad aavish jem mane
tu yad aave chhe !!
Miss You Shayari Gujarati
3 years ago
બદલાતા વાર નથી લાગતી સાહેબ,
બદલાતા વાર
નથી લાગતી સાહેબ,
એક માણસ અને એક
સમયને !!
badalata var
nathi lagati saheb,
ek manas ane ek
samayne !!
Sad Shayari Gujarati
3 years ago
સાત વર્ષનો પ્રેમ સાત દિવસમાં
સાત વર્ષનો પ્રેમ સાત
દિવસમાં ભૂલવાનું કહે છે,
હવે કોણ સમજાવે એને કે
પ્રેમ કર્યો છે મજાક નહીં !!
sat varshano prem sat
divasma bhulavanu kahe chhe,
have kon samajave ene ke
prem karyo chhe majak nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મતલબી લોકો સાથે રહેવા કરતા,
મતલબી લોકો
સાથે રહેવા કરતા,
એકલા રહેવું લાખ
ગણું સારું છે !!
matalabi loko
sathe raheva karata,
ekala rahevu lakh
ganu saru chhe !!
Life Quotes Gujarati
3 years ago
કેટલું નજીકથી ઓળખતું હશે એ
કેટલું નજીકથી ઓળખતું
હશે એ માણસ મને,
જેણે મને હસતા જોઇને
પૂછી લીધું તું દુખી કેમ છે !!
ketalu najikthi olakhatu
hashe e manas mane,
jene mane hasata joine
puchhi lidhu tu dukhi kem chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
આંસુ એકલા બેસીને ના પીવાય,
આંસુ એકલા
બેસીને ના પીવાય,
લાવ એમાં મારો પણ
ભાગ છે !!
aansu ekala
besine na pivay,
lav ema maro pan
bhag chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
તું જેને દુઃખ આપીને ગઈ
તું જેને દુઃખ
આપીને ગઈ હતી,
એની પ્રાર્થનામાં આજે
પણ તું જ છે !!
tu jene dukh
aapine gai hati,
eni prarthanama aaje
pan tu j chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
છોકરીઓને પાણીપુરી ખાવામાં અને ભાઈ
છોકરીઓને
પાણીપુરી ખાવામાં
અને ભાઈ બનાવવામાં
કોઈ ના પહોંચે !!
😂😂😂😂😂😂
chhokarione
panipuri khavama
ane bhai banavavama
koi na pahonche !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
એક સ્ત્રી જ બીજી સ્ત્રીને
એક સ્ત્રી જ
બીજી સ્ત્રીને સમજી શકે,
એટલે જ હું બે લગ્ન કરીશ !!
😂😂😂😂😂😂
ek stri j
biji strine samaji shake,
etale j hu be lagn karish !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
