Shala Rojmel
તારા માટે તો હાજર મારી

તારા માટે તો
હાજર મારી જાન છે,
પણ ગધેડી તને ક્યાં
કંઈ ભાન છે !!
😂😂😂😂😂😂

tara mate to
hajar mari jan chhe,
pan gadhedi tane kya
kai bhan chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

પ્રેમમાં છોકરી માટે #જાન ભલે

પ્રેમમાં છોકરી માટે
#જાન ભલે ના આપો,
પણ એને #માન જરૂર
આપજો સાહેબ !!

prem ma chhokari mate
#jan bhale na aapo,
pan ene #man jarur
aapajo saheb !!

Love Shayari Gujarati

3 years ago

શું એવું ના થઇ શકે

શું એવું
ના થઇ શકે જાન,
હું કંઈજ ના બોલું અને
તું બધું જ સમજી જાય !!

shu evu
na thai shake jan,
hu kaij na bolu ane
tu badhu j samaji jay !!

દરેક વાતમાં જીદ અને દરેક

દરેક વાતમાં જીદ
અને દરેક વાતમાં નખરા,
આ બધું ત્યાં સુધી જ છે જ્યાં સુધી
હું મારા પપ્પાના ઘરે છું !!

darek vatma jid
ane darek vatma nakhara,
aa badhu tya sudhi j chhe jya sudhi
hu mara pappana ghare chhu !!

ફાઈબરનું દિલ રાખ્યું છે દોસ્ત,

ફાઈબરનું
દિલ રાખ્યું છે દોસ્ત,
કેમ કે પ્રેમમાં ઓગળવું
મંજુર છે તૂટવું નહીં !!

fibre nu
dil rakhyu chhe dost,
kem ke prem ma ogalavu
manjur chhe tutavu nahi !!

Love Shayari Gujarati

3 years ago

નાની મોટી ખુશીઓનો મેળો જામ્યો

નાની મોટી
ખુશીઓનો મેળો જામ્યો છે,
લાગે છે અંતે દર્દે મારી સાથે
છેડો ફાડ્યો છે !!

nani moti
khushiono melo jamyo chhe,
lage chhe ante darde mari sathe
chhedo fadyo chhe !!

Life Quotes Gujarati

3 years ago

વિશ્વાસ અને પ્રેમ આ બંને

વિશ્વાસ અને પ્રેમ
આ બંને એવા પારેવા છે,
જો બંનેમાંથી એક ઉડી જાય તો
બીજું આપોઆપ ઉડી જાય !!

vishvas ane prem
banne eva pareva chhe,
jo bannemathi ek udi jay to
biju aapo aap udi jay !!

Love Shayari Gujarati

3 years ago

વરસ્યો વરસાદ તમારી યાદોનો એવો

વરસ્યો વરસાદ તમારી
યાદોનો એવો ધોધમાર,
આંખો મારી ઓવરફલો થઈને
વહેવા લાગી અનરાધાર !!

varasyo varasad tamari
yadono evo dhodhmar,
aankho mari ovareflow thaine
vaheva lagi anaradhar !!

ઉત્તમ કાર્ય, ઉત્તમ સમય તેમજ

ઉત્તમ કાર્ય,
ઉત્તમ સમય તેમજ
ઉત્તમ વ્યક્તિની રાહ ન જુઓ,
હમણાં જે સમય તમારા હાથમાં છે
એ જ ઉત્તમ સમય છે !!
🌹🌷🙏શુભ સવાર🙏🌷🌹

uttam kary,
uttam samay temaj
uttam vyaktini rah na juo,
hamana je samay tamara hathma chhe
e j uttam samay chhe !!
🌹🌷🙏shubh savar🙏🌷🌹

જિંદગી ગમે ત્યાંથી અને ગમે

જિંદગી ગમે ત્યાંથી અને
ગમે ત્યારે શરુ કરી શકાય,
હથિયારોને કાટ લાગે સાહેબ
ઈરાદાઓને નહીં !!
🙏🙏🙏🙏🙏🙏🙏

jindagi game tyathi ane
game tyare sharu kari shakay,
hathiyarone kat lage saheb
iradaone nahi !!
🙏🙏🙏🙏🙏🙏🙏

Gujarati Suvichar

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.