પરિવર્તનથી ક્યારેય ડરવું નહીં, જેટલું
પરિવર્તનથી
ક્યારેય ડરવું નહીં,
જેટલું સારું તમે ખોઈ રહ્યા છો
એનાથી લાખ ગણું
સારું મળશે !!
parivartanthi
kyarey daravu nahi,
jetalu saru tame khoi rahya chho
enathi lakh ganu
saru malashe !!
Gujarati Suvichar
4 years ago
હું સન્યાસી બની જઈશ તો
હું સન્યાસી
બની જઈશ તો પણ,
ધ્યાન તો હું તારું જ કરીશ !!
hu sanyasi
bani jaish to pan,
dhyan to hu taru j karish !!
Romantic Shayari Gujarati
4 years ago
પોતાના માઈનસ પોઈન્ટ જાણી લેવા,
પોતાના માઈનસ
પોઈન્ટ જાણી લેવા,
એ જિંદગીનો સૌથી
મોટો પ્લસ પોઈન્ટ છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
potana minus
point jani leva,
e jindagino sauthi
moto plus point chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
બધાને ખુશ રાખવા જતા, પોતે
બધાને
ખુશ રાખવા જતા,
પોતે જ ઉદાસ થઇ
જવાતું હોય છે !!
badhane
khush rakhava jata,
pote j udas thai
javatu hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તારા જેટલું સ્પેશિયલ, બીજું કોઈ
તારા જેટલું સ્પેશિયલ,
બીજું કોઈ નથી મારી
લાઈફમાં !!
tara jetalu special,
biju koi nathi mari
life ma !!
Romantic Shayari Gujarati
4 years ago
જિંદગીના તડકાને પણ સહન કરતા
જિંદગીના તડકાને પણ
સહન કરતા શીખો સાહેબ,
એ છોડ મોટાભાગે સુકાઈ જાય છે
જેનો ઉછેર છાંયામાં થાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagina tadakane pan
sahan karata shikho saheb,
e chhod motabhage sukai jay chhe
jeno uchher chanyama thay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
બધાની એક જ પ્રોબ્લેમ, રાત્રે
બધાની એક જ પ્રોબ્લેમ,
રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી
અને સવારે વહેલા ઉઠાતું નથી !!
😂😂😂😂😂😂
badhani ek j problem,
ratre mode sudhi ungh nathi aavati
ane savare vahela uthatu nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હું એને સેનેટાઈઝર મોકલતો રહ્યો,
હું એને સેનેટાઈઝર
મોકલતો રહ્યો,
એ કોઈ બીજા સાથે
કોરોન્ટાઈન થઇ ગઈ !!
😂😂😂😂😂😂
hu ene sanitizer
mokalato rahyo,
e koi bija sathe
quarantine thai gai !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કંઇક તો મજબૂરી રહી હશે
કંઇક તો
મજબૂરી રહી હશે એની,
નહીતર મને તો શું મારા વાળને
પણ વિખાવા નહોતી
દેતી એ !!
kaik to
majaburi rahi hashe eni,
nahitar mane to shu mar valne
pan vikhava nahoti
deti e !!
Broken Heart Shayari Gujarati
4 years ago
દર્દ સહન કરતા કરતા માણસ
દર્દ સહન
કરતા કરતા માણસ
એ જગ્યાએ આવી જાય છે,
કે હસવાનું તો ઠીક પણ
રડવાનું પણ ભૂલી જાય છે !!
dard sahan
karata karata manas
e jagyae aavi jay chhe,
ke hasavanu to thik pan
radavanu pan bhuli jay chhe !!
Sad Shayari Gujarati
4 years ago
