કાશ ! દિલની વાતની એક અસર
કાશ ! દિલની વાતની
એક અસર થઇ જાય,
હું એમને યાદ કરું ને
એમને ખબર થઇ જાય !!
kash! dilni vatni
ek asar thai jay,
hu emane yad karu ne
emane khabar thai jay !!
Miss You Shayari Gujarati
3 years ago
દિલમાં વસી ગયેલી નફરતને ભૂલી
દિલમાં વસી ગયેલી
નફરતને ભૂલી જવી,
એ પણ એક સ્વચ્છતા
અભિયાન જ છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
dilma vasi gayeli
nafaratne bhuli javi,
e pan ek svachchhata
abhiyan j chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Gujarati Suvichar
3 years ago
જ્યારે તમે તમારા પર આવેલા
જ્યારે તમે તમારા પર આવેલા
દુઃખને બીજા સામે વર્ણવો છો,
ત્યારે અડધાને એમાં રસ નથી હોતો
ને અડધા એમ વિચારે છે કે તમે
એ જ લાગના છો !!
jyare tame tamara par aavela
dukhne bija same varnavo chho,
tyare adadhane ema ras nathi hoto
ne adadha em vichare chhe ke tame
e j lagna chho !!
Sad Shayari Gujarati
3 years ago
ના પૂછો મને કે મારી
ના પૂછો મને
કે મારી પ્રેમિકા શું ભણે છે,
પ્રેમનું ગણિત મેં શીખવાડ્યું ને
દાખલા બીજા જોડે ગણે છે !!
😜😜😜😜😜
na puchho mane
ke mari premika shu bhane chhe,
prem nu ganit me shikhavadyu ne
dakhala bija jode gane chhe !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
આ પ્રેમ પણ છે ને
આ પ્રેમ પણ છે
ને ખુબ જબરો,
કીધા વગર જ
થઇ જાય છે નવરો.
aa prem pan chhe
ne khub jabaro,
kidha vagar j
thai jay chhe navaro.
Gujarati Jokes
3 years ago
કોઈપણ સમસ્યાનું સમાધાન એ વાત
કોઈપણ સમસ્યાનું
સમાધાન એ વાત ઉપર નિર્ભર છે
કે સલાહકાર કોણ છે,
કારણ કે દુર્યોધન શકુની પાસે
સલાહ લેતો અને અર્જુન ભગવાન
શ્રીકૃષ્ણ પાસેથી !!
koipan samasy nu
samadhan e vat upar nirbhar chhe
ke salahakar kon chhe,
karan ke duryodhan shakuni pase
salah leto ane arjun bhagavan
srikrushn pasethi !!
Gujarati Suvichar
3 years ago
બિચારા છોકરાઓની અડધી જિંદગી તો
બિચારા છોકરાઓની અડધી
જિંદગી તો "મારો એ મતલબ
નહોતો" સાબિત કરવામાં જ
જતી રહેતી હોય છે !!
😂😂😂😂😂😂😂
bichara chhokaraoni adadhi
jindagi to "maro e matalab
nahoto" sabit karavama j
jati raheti hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
હવે એ એટલા કાબિલ થઇ
હવે એ એટલા
કાબિલ થઇ ગયા છે,
કે અમે એમના
કાબિલ નથી રહ્યા !!
have e etala
kabil thai gaya chhe,
ke ame emana
kabil nathi rahya !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સમય બહેરો છે કોઈનું સાંભળતો
સમય બહેરો છે
કોઈનું સાંભળતો નથી,
પણ આંધળો નથી એ
બધા પર નજર રાખે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
samay bahero chhe
koinu sambhalato nathi,
pan aandhalo nathi e
badha par najar rakhe chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
મહિલાઓ પોતાને 45ની ઉપરની માનતી
મહિલાઓ પોતાને 45ની
ઉપરની માનતી જ નહોતી,
એટલે જ 18 વર્ષથી ઉપરનાને
વેક્સીન શરુ કરવામાં આવી છે !!
😂😂😂😂😂😂😂
mahilao potane 45ni
uparani manati j nahoti,
etale j 18 varshthi uparanane
vaccine sharu karavama aavi chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
