એક્ઝામ હોવાનો સૌથી મોટો ફાયદો,
એક્ઝામ હોવાનો
સૌથી મોટો ફાયદો,
કંઈ કામ તો ના કરવું પડે !!
😂😂😂😂😂
exam hovano
sauthi moto fayado,
kai kam to na karavu pade !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
નશો ચાનો હોય કે ચાહતનો,
નશો ચાનો
હોય કે ચાહતનો,
આખરે વાત તો
તાજગીની છે !!
nasho chano
hoy ke chahatno,
aakhare vat to
tajagini chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
સાચો પ્રેમ ખાલી થાય જ
સાચો પ્રેમ
ખાલી થાય જ છે,
બાકી મળતો ક્યારેય નથી !!
sacho prem
khali thay j chhe,
baki malato kyarey nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તને બસ આટલું જ કહેવા
તને બસ આટલું જ
કહેવા માંગીશ,
બહુ નાજુક સ્થિતિમાં છું !!
tane bas atalu j
kaheva mangish,
bahu najuk sthitima chhu !!
Sad Shayari Gujarati
4 years ago
હું તો તારા પ્રેમની એક
હું તો તારા પ્રેમની
એક જ ચપટીમાં ખુશ છું,
મેં ક્યાં કદી ખોબો ભરીને
માંગ્યો છે પ્રેમ !!
hu to tara premni
ek j chapatima khush chhu,
me kya kadi khobo bharine
mangyo chhe prem !!
Romantic Shayari Gujarati
4 years ago
આજકાલની છોકરીઓ જન્મીને માં પછી
આજકાલની છોકરીઓ
જન્મીને માં પછી બોલે છે,
ભાઈ બોલવાનું પહેલા
શીખી જાય છે !!
😂😂😂😂😂
aajakalni chhokario
janmine ma pachhi bole chhe,
bhai bolavanu pahela
shikhi jay chhe !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
મારી સવારની શરૂઆત પહેલા જ,
મારી સવારની
શરૂઆત પહેલા જ,
તમારી યાદોની
શરૂઆત થઇ જાય છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
mari savarni
sharuat pahela j,
tamari yadoni
sharuat thai jay chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
4 years ago
કેવી રીતે પકડી લઉં હાથ
કેવી રીતે પકડી લઉં
હાથ કોઈ બીજાનો,
એ ક્યાંક એકલા મળ્યા
તો જવાબ શું આપીશ !!
kevi rite pakadi lau
hath koi bijano,
e kyank ekala malya
to javab shu aapish !!
Broken Heart Shayari Gujarati
4 years ago
લગ્ન તો હું એની સાથે
લગ્ન તો હું
એની સાથે જ કરીશ,
જે મને મોડે સુધી સુવા દે !!
lagn to hu
eni sathe j karish,
je mane mode sudhi suva de !!
Romantic Shayari Gujarati
4 years ago
કેવી રીતે જોઈ શકીશ હું
કેવી રીતે જોઈ શકીશ
હું તને લગ્ન મંડપમાં,
જયારે તારો હાથ કોઈ
બીજાના હાથમાં હશે !!
😭😭😭😭😭😭
kevi rite joi shakish
hu tane lagn mandapma,
jayare taro hath koi
bijana hathma hashe !!
😭😭😭😭😭😭
Broken Heart Shayari Gujarati
4 years ago
