Shala Rojmel
લાગણીઓને ત્યાં જ વ્યક્ત કરો

લાગણીઓને ત્યાં જ
વ્યક્ત કરો જ્યાં તેની કદર હોય,
બાકી તો આંખમાંથી નીકળતા આંસુ
પણ લોકોને પાણી જ લાગશે !!

laganione tya j
vyakt karo jya teni kadar hoy,
baki to aankhmathi nikalata aansu
pan lokone pani j lagashe !!

Life Quotes Gujarati

4 years ago

નવેમ્બર ડિસેમ્બરમાં બધાના મેરેજ એવી

નવેમ્બર ડિસેમ્બરમાં બધાના
મેરેજ એવી રીતે થઇ જાય,
જાણે વર વધુ પર 50% ડિસ્કાઉન્ટની
ઓફર ચાલતી હોય !!
😂😂😂😂😂😂

navembar disembarma badhana
merrage evi rite thai jay,
jane var vadhu par 50% diskauntni
offer chalati hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

કેટલું અઘરું છે એ વ્યક્તિને

કેટલું અઘરું છે
એ વ્યક્તિને Good Bye કહેવું,
જેની સાથે આખી જિંદગી
વિતાવવાના સપના
જોયા હોય !!

ketalu agharu chhe
e vyaktine good bye kahevu,
jeni sathe aakhi jindagi
vitavavana sapana
joya hoy !!

ધુમ્મસ, ઠંડી, સ્વેટર, ગરમ કોફી

ધુમ્મસ, ઠંડી, સ્વેટર,
ગરમ કોફી અને તું,
બસ આ જ તો છે મારી
મનગમતી મોસમ !!

dhummas, thandi, svetar,
garam coffee ane tu,
bas aa j to chhe mari
managamati mosam !!

કેમ મહેસુસ નહીં થતી હોય

કેમ મહેસુસ નહીં
થતી હોય એને તકલીફ મારી,
જે એમ કહેતા હતા કે બહુ સારી
રીતે સમજુ છું તને !!

kem mahesus nahi
thati hoy ene takalif mari,
je em kaheta hata ke bahu sari
rite samaju chhu tane !!

રહેવા દે એક મુલાકાત ઉધાર

રહેવા દે એક મુલાકાત
ઉધાર આપણી,
સાંભળ્યું છે કે ઉધાર હોય એને
લોકો ભૂલતા નથી !!

rahev de ek mulakat
udhar aapani,
sambhalyu chhe ke udhar hoy ene
loko bhulata nathi !!

Love Shayari Gujarati

4 years ago

મારી POST ને મારી LIFE

મારી POST ને મારી LIFE
સાથે COMPARE ના કરવી,
એ માત્ર તમને હસાવવા
માટે હોય છે !!
😂😂😂😂😂😂

mari post ne mari life
sathe compare na karavi,
e matr tamane hasavava
mate hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

માયુસીની ચાદર હટાવીને જુઓ બહાર,

માયુસીની ચાદર
હટાવીને જુઓ બહાર,
તમારા કરતા બીજાના
દુઃખ કેટલા મોટા છે !!

mayusini chadar
hatavine juo bahar,
tamara karata bijana
dukh ketala mota chhe !!

Life Quotes Gujarati

4 years ago

હાલત અને ચહેરો સમય સાથે

હાલત અને ચહેરો
સમય સાથે ભલે બદલાતો રહે,
પણ અંત સુધી તમારી વાણી
ના બદલાવી જોઈએ !!

halat ane chahero
samay sathe bhale badalato rahe,
pan ant sudhi tamari vani
na badalavi joie !!

Life Quotes Gujarati

4 years ago

તું મારાથી દુર છે એ

તું મારાથી દુર છે
એ વાતનું દુઃખ નથી મને,
પણ તું કોઈ બીજાની Close છે
એ સહન નથી થતું !!

tu marathi dur chhe
e vatanu dukh nathi mane,
pan tu koi bijani close chhe
e sahan nathi thatu !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.