મારા અસ્તિત્વ પર છે તારો
મારા અસ્તિત્વ પર છે
તારો જ અધિકાર,
તારો હસતો ચહેરો
એ જ મારો તહેવાર !!
mara astitv par chhe
taro j adhikar,
taro hasato chahero
e j maro tahevar !!
Romantic Shayari Gujarati
3 years ago
ગુંચવાય છે જિંદગી, ત્યારે જ,
ગુંચવાય છે જિંદગી,
ત્યારે જ, સમજાય
છે જિંદગી !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
gunchavay chhe jindagi,
tyare j, samajay
chhe jindagi !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Life Quotes Gujarati
3 years ago
હું નથી ગગન કે મને
હું નથી ગગન
કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત
મળે તો મારા દિલને
રાહત મળે !!
😍😍😍😍😍😍😍
hu nathi gagan
ke mane chand male,
bas ek tari chahat
male to mara dilne
rahat male !!
😍😍😍😍😍😍😍
Love Shayari Gujarati
3 years ago
જે પળ સાથે છે એને
જે પળ સાથે છે
એને જીવી લો મન ભરીને,
સાલી આ જિંદગી ભરોસાને
લાયક જ નથી !!
je pal sathe chhe
ene jivi lo man bharine,
sali aa jindagi bharosane
layak j nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ક્યાં કયો શબ્દ બોલવો એની
ક્યાં કયો શબ્દ બોલવો
એની જ રમત છે સાહેબ,
બાકી કક્કો તો આખી
દુનિયાનો સરખો જ છે !!
kya kayo shabd bolavo
eni j ramat chhe saheb,
baki kakko to aakhi
duniyano sarakho j chhe !!
Life Quotes Gujarati
3 years ago
મંદિરમાં ચોખા લઈને તો ઘણી
મંદિરમાં ચોખા
લઈને તો ઘણી વાર ગયા,
પણ દિલ ચોખ્ખા લઈને
કેટલી વાર ગયા...?
mandirma chokha
laine to ghani var gaya,
pan dil chokhkha laine
ketali var gaya...?
Life Quotes Gujarati
3 years ago
આપી દેને પ્રભુ મને બાળપણ
આપી દેને પ્રભુ
મને બાળપણ મારું,
નથી ગમતું મને
આ શાણપણ તારું !!
aapi dene prabhu
mane balapan maru,
nathi gamatu mane
aa shanapan taru !!
Miss You Shayari Gujarati
3 years ago
એક્ઝામ હોવાનો સૌથી મોટો ફાયદો,
એક્ઝામ હોવાનો
સૌથી મોટો ફાયદો,
કંઈ કામ તો ના કરવું પડે !!
😂😂😂😂😂
exam hovano
sauthi moto fayado,
kai kam to na karavu pade !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
નશો ચાનો હોય કે ચાહતનો,
નશો ચાનો
હોય કે ચાહતનો,
આખરે વાત તો
તાજગીની છે !!
nasho chano
hoy ke chahatno,
aakhare vat to
tajagini chhe !!
Romantic Shayari Gujarati
3 years ago
સાચો પ્રેમ ખાલી થાય જ
સાચો પ્રેમ
ખાલી થાય જ છે,
બાકી મળતો ક્યારેય નથી !!
sacho prem
khali thay j chhe,
baki malato kyarey nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
