Shala Rojmel
એક વચન તને હું એવું

એક વચન
તને હું એવું આપું,
કે તારી જગ્યા હું ક્યારેય
કોઈને નહીં આપું !!

ek vachan
tane hu evu aapu,
ke tari jagya hu kyarey
koine nahi aapu !!

છોકરીઓને કંઈપણ કહેતા પહેલા હજારવાર

છોકરીઓને કંઈપણ
કહેતા પહેલા હજારવાર વિચારજો,
કેમ કે એ બધી જ નાની નાની વાતો
યાદ રાખે છે !!

chhokarione kaipan
kaheta pahela hajaravar vicharajo,
kem ke e badhi j nani nani vato
yad rakhe chhe !!

Love Shayari Gujarati

4 years ago

તું કોઈ દિવસ નહીં સમજી

તું કોઈ દિવસ
નહીં સમજી શકે,
કે તું કેટલી IMPORTANT છે
મારા માટે !!

tu koi divas
nahi samaji shake,
ke tu ketali important
chhe mara mate !!

તારી આદત લાગ્યા પહેલા, બધું

તારી આદત લાગ્યા પહેલા,
બધું સારું જ હતું !!

tari aadat lagya pahela,
badhu saru j hatu !!

લોકડાઉનમાં પણ Late Reply આવે

લોકડાઉનમાં પણ
Late Reply આવે છે ?
તો સમજી જાઓ તમારા જેવાની
ત્યાં લાઈન લાગી છે !!
😂😂😂😂😂😂

lockdown ma pan
late reply aave chhe?
to samaji jao tamara jevani
tya line lagi chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

હું રોજ WAIT કરું છું,

હું રોજ WAIT કરું છું,
કે આજે કદાચ તારો મેસેજ આવે
અને આપણી પહેલા જેવી વાતો થાય !!

hu roj wait karu chhu,
ke aaje kadach taro message aave
ane aapani pahela jevi vato thay !!

બસ તારી એક Kiss, અને

બસ તારી એક Kiss,
અને દિલ મારું Garden Garden !!

bas tari ek kiss,
ane dil maru garden garden !!

બહેનના છોકરાઓને બગાડવામાં, એમની માસીનો

બહેનના છોકરાઓને બગાડવામાં,
એમની માસીનો જ હાથ હોય છે !!
😂😂😂😂😂😂

bahen na chhokaraone bagadavama,
emani masino j hath hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

બહુ કંટાળો આવે છે, કોઈકનું

બહુ કંટાળો આવે છે,
કોઈકનું મગજ ખાવું પડશે !!
😂😂😂😂😂😂

bahu kantalo aave chhe,
koiknu magaj khavu padashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

દિમાગથી કરેલા પ્રેમ કરતા, દિલથી

દિમાગથી
કરેલા પ્રેમ કરતા,
દિલથી કરેલી નફરત
વધુ સારી હોય છે !!

dimagthi
karela prem karata,
dilthi kareli nafarat
vadhu sari hoy chhe !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.