Shala Rojmel
માન જો વધવા લાગે તો

માન જો વધવા
લાગે તો સમજવું,
કામ પડવા લાગ્યું છે !!

man jo vadhava
lage to samajavu,
kam padava lagyu chhe !!

Life Quotes Gujarati

4 years ago

નંબર ભલે બ્લોક કરી નાખ્યો,

નંબર ભલે
બ્લોક કરી નાખ્યો,
પણ મારી યાદોનું
શું કરીશ !!

number bhale
block kari nakhyo,
pan mari yadonu
shu karish !!

રોજ વાતો કરવાની આદત નથી

રોજ વાતો કરવાની
આદત નથી રહી એમની,
પણ આ દિલ આજે પણ
ઇંતજાર કરે છે એમનો !!

roj vato karavani
aadat nathi rahi emani,
pan aa dil aaje pan
intajar kare chhe emano !!

કાશ મને પણ કોઈ સાચો

કાશ મને પણ
કોઈ સાચો પ્રેમ કરે,
હું રિસાઈ જાઉં અને એ
હજાર ફોન કરે !!

kash mane pan
koi sacho prem kare,
hu risai jau ane e
hajar phone kare !!

પોતાનો છોકરો દસમું ફેલ, ને

પોતાનો
છોકરો દસમું ફેલ,
ને જમાઈ જોઈએ છે
નોકરી વાળો !!
😂😂😂😂😂😂

potano
chhokaro dasmu fail,
ne jamai joie chhe
nokari valo !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

નાની નાની વાતોને મોટી ના

નાની નાની
વાતોને મોટી ના કરો,
એનાથી તમારી જિંદગી
નાની થઇ જશે !!

nani nani
vatone moti na karo,
enathi tamari jindagi
nani thai jashe !!

Life Quotes Gujarati

4 years ago

પ્રેમ કર્યા પછી જ ખબર

પ્રેમ કર્યા
પછી જ ખબર પડે,
કે આ પ્રેમ બ્રેમ કરાય જ નહીં !!
😂😂😂😂😂😂

prem karya
pachhi j khabar pade,
ke aa prem brem karay j nahi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

ખબર નહીં કયો જાદુ છે

ખબર નહીં
કયો જાદુ છે તારા પ્રેમમાં,
કોઈ બીજા વિશે વિચારવાનું
મન જ નથી થતું !!

khabar nahi
kayo jadu chhe tara prem ma,
koi bija vishe vicharavanu
man j nathi thatu !!

તને ખબર છે દિકા ? મારો

તને ખબર છે દિકા ?
મારો જન્મ જ તારી સાથે
પ્રેમ કરવા માટે થયો છે !!

tane khabar chhe dika?
maro janm j tari sathe
prem karava mate thayo chhe !!

ઘણા નજીક આવીને શીખવાડ્યું એમણે,

ઘણા નજીક આવીને
શીખવાડ્યું એમણે,
કે દુર આવી રીતે જવાય !!

ghana najik aavine
shikhavadyu emane,
ke dur aavi rite javay !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.