Hmm નો એક અર્થ એવો
Hmm નો
એક અર્થ એવો પણ થાય છે,
કે તારી બકવાસ વાતોનો
મારી પાસે કોઈ જવાબ નથી !!
😂😂😂😂😂😂
hmm no
ek arth evo pan thay chhe,
ke tari bakavas vatono
mari pase koi javab nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બોલ કેવી રીતે માનીશ તું,
બોલ કેવી રીતે માનીશ તું,
Kiss કરું કે Hug થી
જ ચાલશે !!
bol kevi rite manish tu,
kiss karu ke hug thi
j chalashe !!
Romantic Shayari Gujarati
4 years ago
ઓયે સાંભળને પાગલ, બહુ યાદ
ઓયે સાંભળને પાગલ,
બહુ યાદ આવે છે તારી !!
oye sambhalne pagal,
bahu yad aave chhe tari !!
Romantic Shayari Gujarati
4 years ago
ક્યાંથી સમજાય તને મારી વ્યથા,
ક્યાંથી સમજાય
તને મારી વ્યથા,
હું મૌન રહીને રડું ને
તું શબ્દોમાં દુઃખ શોધે છે !!
kyanthi samajay
tane mari vyatha,
hu maun rahine radu ne
tu shabdoma dukh shodhe chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
કોઈપણ છોકરીને પૂછો કે કેટલી
કોઈપણ છોકરીને પૂછો
કે કેટલી રોટલી ખાય છે,
કસમથી બેથી વધારે નહીં
કે જોઈ લેજો !!
😂😂😂😂😂😂
koipan chhokarine puchho
ke ketali rotali khay chhe,
kasamthi bethi vadhare nahi
ke joi lejo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તારી પાસે કયો જાદુ છે,
તારી પાસે કયો જાદુ છે,
તને જોઇને જ Mood એકદમ
મસ્ત થઇ જાય છે દિકા !!
tari pase kayo jadu chhe,
tane joine j mood ekadam
mast thai jay chhe dika !!
Romantic Shayari Gujarati
4 years ago
સાલું એક પીમ્પલ જતું નથી,
સાલું એક પીમ્પલ જતું નથી,
કે એના મોતનું માતમ મનાવવા
એની પાછળ બીજા 5 આવે છે !!
😂😂😂😂😂😂
salu ek pimpal jatu nathi,
ke ena motnu matam manavava
eni pachhal bija 5 aave chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ક્યારેક આપણું મૌન પણ, આપણી
ક્યારેક આપણું મૌન પણ,
આપણી ભાષા કરતા વધુ
મહત્વ રાખે છે !!
kyarek aapanu maun pan,
aapani bhasha karata vadhu
mahatv rakhe chhe !!
Gujarati Suvichar
4 years ago
ગમે તેની પાસેથી તને છીનવી
ગમે તેની પાસેથી
તને છીનવી લઈશ,
બસ એક તું એક વાર
કહે કે હું તારી જ છું !!
game teni pasethi
tane chhinavi laish,
bas ek tu ek var
kahe ke hu tari j chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
એવી જિંદગી મારે જીવવી જ
એવી જિંદગી
મારે જીવવી જ નથી,
જેમાં મારી સાથે તું ના હોય !!
evi jindagi
mare jivavi j nathi,
jema mari sathe tu na hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
